દૂધી કોફ્તા કરી (Bottle Gourd Kofta Curry Recipe In Gujarati)

Kruti paresh @cook_26386451
દૂધી કોફ્તા કરી (Bottle Gourd Kofta Curry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી ને છીણી લો. ચણાનો લોટ શેકી લો
- 2
ત્યાર બાદ દુધી મા ચણાનો શેકેલા લોટ, મીઠું, ખાંડ, લીંબુ, મરચું, જીરુ ઉમેરો, પાણી થી કોફતા તૈયાર કરો
- 3
તેલ ગરમ થાય એટલે કોફતા ઉમેરી તળી લો, ગોલ્ડન બ્રાઉન થાય એટલે બહાર નિકાળી રાખો
- 4
કરી માટે એક વાસણ મા દુધ લો તેમાં પંજાબી મસાલો નાખી ૧૫ મિનીટ પલાળો, ટામેટા ને ક્રસ કરી પેસ્ટ બનાવો, તેમજ ડુંગળી ની પેસ્ટ બનાવી લો
- 5
પેન મા તેલ ગરમ કરો પછી ડુંગળી ની પેસ્ટ ઉમેરો, ગુલાબી રંગ ની સાંતડો, પછી આદુ મરચાની પેસ્ટ, ટામેટા ની પેસ્ટ ઉમેરો, તેમાં મીઠું, જીરુ, લાલ મરચું નાખવું, પછી પલાળેલો પંજાબી મસાલો ઉમેરો
- 6
બધુ ઉકળે એટલે ગેસ ધીમો કરી મલાઈ ઉમેરો, મિક્સ કરી કોફતા ઉમેરો
- 7
દુધી મલાઈ કોફતા કરી ને ૫ મિનીટ ઢાંકી પકાવો, પછી ગરમા ગરમ રોટી સાથે સર્વ કરો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોફ્તા કરી (kofta Curry Recipe In Guajarati)
#GA4#week1બાળકો ને દૂધી ખવડાવા નો નવો તરીકો. Liza Pandya -
-
-
કોબી કોફ્તા કરી (Gobi Kofta Curry Recipe in Gujarati)
#GA4#Week24કોફ્તા એમ પણ પણ બાળકો ને ભાવે છે ..તો ફુલાવર ના કોફ્તા કરી તેની સાથે કરી પરોઠા ને પુલાવ સાથે યમ્મી લાગે છે... Dhara Jani -
દૂધી કોફતા કરી (bottle gourd kofta curry recipe in Gujarati)
#goldenapron3 #week 21 Prafulla Ramoliya -
-
દૂધી કોફ્તા કરી(dudhi kofta curry recipe in Gujarati)
#સુપરશેફ1 દૂધી ઘણા ને ભાવતી નથી હોતી. તો આ રીતે કોફ્તા બનાવી ખાવા થી ખૂબ સરસ લાગે છે ખબર જ નથી પડતી કે દૂધી ના કોફ્તા છે. Geeta Godhiwala -
-
-
-
-
-
-
-
-
-
શાહી દૂધી કોફતા કરી(Shahi dudhi kofta curry recipe in gujarati)
#GA4#Week10#PAYALCOOKPADWORLD 🥘🥣#MyRecipe5️⃣#porbandar#Koftacurry🥘#kofta🥒#bottleGourdkoftacurry🥘🥒🥣#DhabastyleLaukikoftacurry🥘#Indiansubji#fressvegetablesdish Payal Bhaliya -
આલુ કોફ્તા કરી(alu kofta curry in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_19 #સુપરશેફ1 #શાક_કરી આ વાનગી ખુબજ ડિલીસીયશ બને છે... ઝડપથી બની જાય છે... રોટલી, પરાઠા, નાન કે પંજાબી રોટી સાથે પણ પીરસી શકાય છે..... મલાઈ કોફ્તા , દૂધી કોફ્તા અને અલગ અલગ ઘણી બધી રીતે કોફ્તા બનાવી શકાય છે...ઘણા લોકો બેસન કે કોર્ન ફ્લોર નું બેટર બનાવી એમાં કોફ્તા ડીપ કરી ને તળી લે છે પરંતુ એના કરતાં આ રીતે બનાવશો તો ખુબજ સરસ બને છે... જે એકદમ સોફ્ટ બને છે ...😍😍😍 Hiral Pandya Shukla -
-
-
કોફતા કરી (Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSRકોફ્તા કરી બનાવવા માટે સૌપ્રથમ તો છીણેલી દૂધી, ચણા લોટ,ચોખા લોટ અથવા રવો,આદુ-લસણ-મરચાની પેસ્ટના મિશ્રણ માંથી કોફ્તા બનાવી ગોલ્ડન રંગના તળી લેવાના હોયછે.અને ટામેટાં, ડુંગળી, કાજુની મસાલેદાર ગ્રેવી પકાવી ને બન્ને સાથે પીરસવામાં આવે છે. પરોઠા, પાપડ, લસ્સી સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
-
દૂધી કોફતા કરી(Dudhi kofta Curry Recipe in Gujarati)
#GA4#Week10#કોફતાદૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી અને લાભદાયી છે. દૂધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે એટલે દૂધી આપણા રોજીંદા વપરાશ માં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ, એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાક માં હોય. આમ તો દૂધીનું શાક બહુ ઓછા લોકોને ભાવે પણ જો દૂધીના કોફતાનું શાક બનાવીએ તો દરેક વ્યક્તિ હોંશે હોંશે ખાય. Harsha Valia Karvat -
-
-
દુધીના મલાઈ કોફ્તા (Dudhi Malai Kofta Recipe In Gujarati)
#PSR#CJM#RB14મારા ફાધરના કઝીન એવા મારા એક ફઈ ની આ સ્પેશિયલ વાનગી છે, જ્યારે એના ઘરે જઈએ ત્યારે મારો ભાઈ અને હું ફઈના હાથે બનેલા મલાઈ કોફ્તાની રાહ જોઈએ😋😋😋 આજે મેં એમની રેસીપી જેવા મલાઈ કોફ્તા બનાવવાનો પ્રયાસ કર્યો છે...આપ પણ બનાવજો 🤗 Krishna Mankad -
મલાઈ કોફ્તા કરી(Malai kofta curry recipe in Gujarati)
#નોર્થમલાઈ કોફ્તા એ એક લોકપ્રિય નોર્થ ઈન્ડિયન સબ્જી છે જે સામાન્ય રીતે બધા જ રેસ્ટોરન્ટ માં ઉપ્લબ્ધ હોય છે. આમ તો કોફ્તાના મિશ્રણમાં વધારે મસાલા એડ કરવામાં આવતા નથી પરંતુ હું કોફ્તામા મસાલા એડ કરું છું. ખુબ જ સરસ બને છે. આમા મલાઈ, કાજુની પેસ્ટ વગેરે ઉમેરવામાં આવે છે જેથી એકદમ રીચ બને છે. તમે પણ ચોક્કસ બનાવજો આ રીતે. Jigna Vaghela -
-
-
દૂધી કોફતા કરી(Dudhi Kofta Curry Recipe in Gujarati)
#SSનાના બાળકોને દૂધી ભાવતી ન હોય તો તેમાં રહેલા પોષ્ટિક તત્વ મળી રહે તે માટે આ વાનગી બનાવી શકાય Varsha Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14743442
ટિપ્પણીઓ (2)