કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુરેન્દ્રનગર નાં પ્રખ્યાત પટ્ટી સમોસા (Surendranagar Famous Patti Samosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુરેન્દ્રનગર નાં પ્રખ્યાત પટ્ટી સમોસા (Surendranagar Famous Patti Samosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુરેન્દ્રનગર નાં પ્રખ્યાત પટ્ટી સમોસા (Surendranagar Famous Patti Samosa Recipe In Gujarati)

Dhruti Shah
Dhruti Shah @Dhrutishah07

સુરેન્દ્રનગર નાં પ્રખ્યાત રાજેશ નાં સમોસા.

#KS6 #homemade #samosa #farsan

સુરેન્દ્રનગર નાં પ્રખ્યાત રાજેશ નાં સમોસા.

#KS6 #homemade #samosa #farsan

વધુ વાંચો

સુરેન્દ્રનગર નાં પ્રખ્યાત પટ્ટી સમોસા (Surendranagar Famous Patti Samosa Recipe In Gujarati)

Dhruti Shah
Dhruti Shah @Dhrutishah07

સુરેન્દ્રનગર નાં પ્રખ્યાત રાજેશ નાં સમોસા.

#KS6 #homemade #samosa #farsan

સુરેન્દ્રનગર નાં પ્રખ્યાત રાજેશ નાં સમોસા.

#KS6 #homemade #samosa #farsan

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 કપ ઘઉં નો લોટ
  2. 2 ચમચી તેલ
  3. ચપટી મીઠું
  4. પાણી
  5. ૩ કાચા કેળા
  6. 6 ચમચી ચણાની દાળ (2 કલાક પલાળેલી)
  7. 1 ચમચી ગરમ મસાલો
  8. 1 ચમચી લીંબુનો રસ
  9. 1 ચમચી ખાંડ
  10. મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રોટલી જેવો લોટ બાંધો.
    1/2 કલાક rest આપો.

  2. 2

    કેળા અને ચણા ની દાળ ને બાફી ને તૈયાર રાખો. (કેળા અને ચણા ની દાળ ને એકદમ વધુ પડતા ન બફો)

  3. 3

    સમોસા નો માવો બનાવવા માટે, એક પેન માં 2 ચમચી તેલ મૂકી, તેલ થાય એટલે હિંગ નાખી બાફેલા કેળા ને ઉમેરો. ત્યારબાદ લાલ મરચું, હળદર, ગરમ મસાલો,ખાંડ, મીઠું અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરો. ચણા ની દાળ ને છેલ્લે ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી અને મિશ્રણ ને ઠંડુ કરો

  4. 4

    2 રોટલી નાં લૂઆ લઈ પૂરી જેટલી સાઇઝ ની વાણી, 1 રોટલી પર તેલ લગાવો (કિનારે અચૂક લગાવો) અને તેના ઉપર લોટ છાંટી તેના ઉપર બીજી રોટલી મૂકી હળવા હાથે પાતળી રોટલી વણો.

  5. 5

    ત્યારબાદ લોઢી માં પડ વડી રોટલી ને બંને બાજુ આછી શેકો. ભાત પાડવા નાં દેશો.

  6. 6

    રોટલી નાં બંને પડ ને તરત જ ઉખાડી ને અલગ કરી તેના ઉપર કપડું ઢાંકી ને રાખો.

  7. 7

    હવે એક રોટલી ને બરાબર વચ્ચે થી કપો અને સાઈડ નો ગોળાકાર પણ કાપો. કોન જેવો શેપ બનાવી ઘઉં ના લોટ ની સ્લરી થી ચોંટાડી
    Stuffing ભરી ને ઉપર નાં ભાગ ને પણ સ્લારી થી ચોંટાડી ત્રિકોણ શેપ્ આપો.

  8. 8

    ગરમ તેલ માં ધીમા તાપે સમોસા ને તળો અને મીઠી અને તીખી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhruti Shah
Dhruti Shah @Dhrutishah07
પર April 08, 2021 06:55

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
May 04, 2021 18:11
Yummmmy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેફ્રોની (Saffrony Recipe In Gujarati)
  2. પીનાટા સરપ્રાઈઝ કેક (Pinata Surprise Cake Recipe In Gujarati)
  3. વેજ. સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ સ્ટ્રોબેરી મઠો (Instant Strawberry Matho Recipe In Gujarati)
  5. ચોકલેટ ચિપ્સ કૂકીસ આઈસ્ક્રિમ (Chocolate Chips Cookies Icecream Recipe In Gujarati)
  1. કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
  2. કેરી-ગુંદા નું ચટાકેદાર ખાટું અથાણું (Keri Gunda Chatakedar Khatu Athanu Recipe In Gujarati)
  3. વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)
  4. લીલી ચટણી(Green Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14835854
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close