કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક બીટ બીરયાની (Palak Beetroot Biryani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક બીટ બીરયાની (Palak Beetroot Biryani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક બીટ બીરયાની (Palak Beetroot Biryani Recipe In Gujarati)

naynashah
naynashah @cook_28351416

#Week 2
#AM2
#RICE
#cookpadgujrati
પાલક,બીટ બીરયાની અમારા ઘર મા બધા ને પિ્ય છે,

#Week 2
#AM2
#RICE
#cookpadgujrati
પાલક,બીટ બીરયાની અમારા ઘર મા બધા ને પિ્ય છે,

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  • 2/3 કપચોખા
  • 1 મોટી ચમચીપાલક નો રસ
  • 1 ચમચીફુદીના નો રસ
  • 1 ચમચીબીટ નો રસ
  • 5મરી
  • 2તમાલપત્ર
  • 1 ચમચીજીરૂ
  • 1તજ નો ટુકડો
  • જરૂરી મીઠુ
  • 3 કપપાણી
  • 1ટામેટુ
  • 3 ચમચીસમારેલીપરપલ કોબી
  • 2 ચમચીકોબી લીલી
  • 2 ચમચીલાલ કેપ્સીકમ સમારેલુ
  • 2 ચમચીસમારેલું લીલું કેપ્સીકમ
  • 4લવિંગ
  • 1ગાજર
  • થોડી બો્કલીના ફૂલ
  • 2નાના ટામેટા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ગાજર,કોબી,સીમલામરચાકાપો,કૂકર મા 2 ચમચી ઘી લો,ગરમ થાય પછી જીરૂ નાખો,તમાલપત્ર,લવિંગ,મરી,નાખો

    પાલક બીટ બીરયાની (Palak Beetroot Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક બીટ બીરયાની (Palak Beetroot Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક બીટ બીરયાની (Palak Beetroot Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    વઘાર થાય પછી એના પાણી નાખો પાણી ઉકળે પછી પલાળેલા ચોખા નાખો,મીઠું નાખો,બીજી બાજૂ ગેસ ચાલુ કરી ને લોયુ મૂકો,એમાતેલ નાંખીને જીરૂ ઉમેરો,જીરૂ તતડે પછી શાકભાજી ઉમેરો
    એમા મિઠુઅને લાલ મરચું નાખો,હલાવી ને ઢાંકી ને ચઢવા દો

    પાલક બીટ બીરયાની (Palak Beetroot Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક બીટ બીરયાની (Palak Beetroot Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક બીટ બીરયાની (Palak Beetroot Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કુકરની 1 સીટી વાગે એટલે ગેસ બંધ કરો,બીજી પેણી મા થોડા ચઢેલા શાકભાજી,પાલક પ્યુરીને ફુદીના નીપેસ્ટ ઉમેરો એમા ભાત નાંખી ને બરાબર મીકસ કરો,

    પાલક બીટ બીરયાની (Palak Beetroot Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક બીટ બીરયાની (Palak Beetroot Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક બીટ બીરયાની (Palak Beetroot Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આજ રીતે થોડા ભાતમાં બીટરૂટ પલ્પ નાંખી ને મિક્સ કર્યું,એને ડીસમા કાઢી ને ડેકોરેટ કર્યું,

    પાલક બીટ બીરયાની (Palak Beetroot Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક બીટ બીરયાની (Palak Beetroot Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સ્વાદીસ્ટ બીરયાનિ તૈયાર.બીટરુટ રાયતા સાથે સવઁ કયુ,ચોખા ની પાપડી પણ સઁવ કરી,

    પાલક બીટ બીરયાની (Palak Beetroot Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક બીટ બીરયાની (Palak Beetroot Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

naynashah
naynashah @cook_28351416
પર April 11, 2021 14:14

ટિપ્પણીઓ (3)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
April 13, 2021 04:32
#week2
#Rice evu na lkaho tame
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક બીટ બિરયાની

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. શાહી પુલાવ(Shahi Pulao Recipe In Gujarati)
  2. વૉલનટ કેરેમલ મઠો (Walnut Caramel Matho Recipe In Gujarati)
  3. ભાત કટલેસ.(Rice Cutlet Recipe In Gujarati)
  4. ચોકલેટ ડ્રાયફ્રુટ પીઝા (Chocolate Dryfruit Pizza Recipe In Gujarati)
  5. ચોકલેટ કેક પોપ્સ (Chocolate Cake Pops Recipe In Gujarati)
  1. પાવ ભાજી સીઝલર (Pav Bhaji Sizzler Recipe In Gujarati)
  2. રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
  3. આલ્ફાનઝો મેંગો મિલ્ક શેક (Alphanso Mango Milkshake Recipe In Gujarati)
  4. દૂધી કોફતા નું શાક (Dudhi Kofta Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14850192
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close