ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા ને ઝીણા સુધારી લ્યો. પછી તેલ ને ગરમ કરો પછી તેમાં લસણ ની ચટણી ઉમેરો પછી તેમાં ટામેટા ને વઘારી ચડવા દયો..
- 2
ટામેટા થઈ જાય એટલે તેમાં હળદર મરચું મીઠુ ઉમેરો ત્યારબાદ તેમાં ગાંઠિયા ઉમેરો થોડી વાર ચડવા દયો પછી જરૂર મુજબ પાણી ઉમેરો.
- 3
હવે ગેસ બંધ કરી ઉપર થી કોથમીર થી સજાવી પીરસો...
- 4
Made this recipe? Share a Cooksnap!
Let Pooja Vasavada know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14873722










ટિપ્પણીઓ