કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)

Urvee Sodha
Urvee Sodha @cook_27647517

#AM2
સાંજે જ્યારે નાની નાની ભૂખ લાગે ત્યારે આ રેસિપી જલ્દી થી બની જાય છે અને બાળકો માટે ખૂબ હેલ્થી પણ છે.

#AM2
સાંજે જ્યારે નાની નાની ભૂખ લાગે ત્યારે આ રેસિપી જલ્દી થી બની જાય છે અને બાળકો માટે ખૂબ હેલ્થી પણ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મીનીટ
૨ લોકો માટે
  • ૧ કટોરીભાત
  • જરૂર મુજબ પાણી
  • વઘાર માટે
  • ૩ ચમચીતેલ-
  • ૧ ચમચીરાઇ
  • ૧ ચમચીજીરૂ
  • ૧ ચમચીઅડદ ની દાળ
  • ૧ ચમચીચણા ની દાળ
  • ચપટીહિંગ
  • ૮ - ૧૦મીઠાં લીમડા ના પાન
  • ૫ - ૬ નંગકાજુ
  • ૬ - ૭ નંગશીંગદાણા
  • મસાલો
  • ૧/૨ ચમચીહળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/2લીંબુ
  • ૧ ચમચીકોથમીર સમારેલી
  • ૧ લીલું મરચુંસમારેલું
  • ૧ ચમચી આદું બારીક કાપેલું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ૧ કટોરી ચોખા ને ધોઈને ૧૫ મીનીટ પલાળી ને રાંધી લો. અહીં તમે બપોર નાં વધેલા ભાત નો પણ ઉપયોગ કરી શકો છો.

    લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મરચું અને આદું તેમ જ કોથમીર સમારી ને રાખો. વઘાર માટે ની તૈયારી કરો.

    લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં કાજુ અને શીંગદાણા ને શેકો. થોડાં બ્રાઉન કલર નાં થાય એટલે તેને બહાર કાઢી લો.

    લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એ જ કડાઈ માં જે તેલ વધ્યું છે તેમાં રાઈ નાખો, અડદ ની દાળ અને ચણા ની દાળ પણ ઉમેરો અને બરાબર સાંતળો... બરોબર સંતળાઈ જાય એટલે તેમાં જીરું, હિંગ અને મીઠા લીમડા ના પાન ઉમેરો. આદું અને લીલું મરચું પણ ઉમેરો. મિક્સ કરો.

    લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેમાં હળદર ઉમેરો અને રાંધેલા ભાત તથા સ્વાદાનુસાર મીઠું સ્વાદાનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. આ સમયે તેમાં લીંબુ પણ નીચોવી ને mix કરો.

    લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તેમાંશેકેલાકાજુ અનેસીંગદાણા ઉમેરી બરાબર મિક્સ કરો....તો તૈયાર છે ગરમા ગરમ અને સ્વાદિષ્ટ એવા 🍋 લેમન rice.

    લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urvee Sodha
Urvee Sodha @cook_27647517
પર April 16, 2021 15:18

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લેમન રાઈસ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
  2. પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe In Gujarati)
  3. વડી-પાપડ નું શાક (Vadi-Papad Shak Recipe In Gujarati)
  4. સુજી સ્પ્રાઉટ મગ ઢોકળા (Sooji Sprout Moong Dhokla Recipe In Gujarati)
  5. ડ્રાયફ્રુટ નું શાક (Dryfruit Shak Recipe In Gujarati)
  1. પનીર ટીકકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
  2. ખોયા મટર પનીર (Khoya Matar Paneer Recipe In Gujarati)
  3. વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
  4. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14876517
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close