કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)

Nayana Pandya
Nayana Pandya @nayana_01

આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક. આ શાક ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.
#AM3

આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક. આ શાક ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.
#AM3

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪ સર્વિંગ્સ
  • ૪ નંગસમારેલા ટામેટા
  • ૨ નંગઝીણી સમારેલી ડુંગળી
  • ૨ નંગઝીણા સમારેલા લીલા મરચા
  • ૬-૭ કળી જીણું સમારેલું લસણ
  • ૬-૭ કળી પત્તા
  • ૨ ચમચીતેલ
  • ૧ ચમચીરાઈ
  • ૧ ચમચીજીરૂ
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  • ૧ ચમચીધાણાજીરૂ
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • ૨ ચમચીગોળ
  • ઝીણા સમારેલા લીલા ધાણા
  • સ્વાદ અનુસારમીઠું
  • ૧ વાટકીબારીક સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સેવ ટામેટાનું શાક બનાવવા માટે સૌપ્રથમ ૪નંગ ટામેટાં લો. ટામેટાં ને સારી રીતે ધોઈને મીડીયમ સાઇઝ ના સમારી લો. ત્યારબાદ ડુંગળી ને ઝીણી સમારી લો. હવે એક પેનમાં તેલ રેડો તેલ ગરમ થઇ જાય એટલે રાઈ ઉમેરો. રાઈ તતડી જાય એટલે જીરુ ઉમેરો. જીરુ સેકાઈ જાય એટલે લસણ, લીલા મરચા અને કળી પત્તા ઉમેરીને બધું બરાબર મિક્સ કરો. હવે સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળીને થોડી વાર સેકાવા દો. ડુંગળી શેકાઈ જાય એટલે ટામેટાં ઉમેરો હવે ફરીથી બધું બરાબર મિક્સ કરી લો.

    સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પછી એક બધા મસાલા ઉમેરો. હવે ગોળ અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરો. હવે ૧ અને૧/૨ કપ એટલે (1-1/2 કપ) પાણી ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. હવે ઢાંકણ બંધ કરી ને ૫-૭ મિનિટ ધીમી આંચ પર શાકને ચઢવા દો.

    સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ૭ મિનિટ પછી ઢાંકણ ખોલી દો. ટમેટાનું શાક તૈયાર છે. હવે ટામેટા ના શાક માં લીલા ધાણા અને બારીક સેવ ઉમેરીને ફરીથી બધું બરાબર મિક્સ કરી લો.

    સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સેવ ટામેટા ના શાક ને એક બાઉલમાં કાઢી લો. ગરમાગરમ સેવ ટમેટાનું શાક સર્વ કરવા માટે તૈયાર છે. આ શાકમાં સેવ ઉમેરીને તરત જ સર્વ કરો. શાકમાં તમે તમારી મનપસંદ સેવ અને ગાંઠીયા ઉમેરી શકો છો. આ સેવ ટામેટાં નું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. તો તમે મારી આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરો અને આનંદ માણો.

    સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nayana Pandya
Nayana Pandya @nayana_01
પર April 19, 2021 14:41

ટિપ્પણીઓ (5)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
April 22, 2021 07:38
nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેવ ટામેટું શાક ટામેટાં શાક

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  2. શાહી મસાલા ભીંડી (Shahi Masala Bhindi Recipe In Gujarati)
  3. વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
  4. લીલી ચોળી નું શાક (Long Beans Curry Recipe In Gujarati)
  5. મેસુબ (Mesub Recipe In Gujarati)
  1. સ્પીનેચ કોનૅ સબ્જી(Spinach Corn Sabji Recipe In Gujarati)
  2. લસણીયા બટાકા નું શાક (Lasaniya Bataka Shak Recipe In Gujarati)
  3. કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
  4. બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14892978
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close