કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રીન ખીચડી (Green Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રીન ખીચડી (Green Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રીન ખીચડી (Green Khichdi Recipe In Gujarati)

Ami Sheth Patel
Ami Sheth Patel @cook_25416621

#KS7
આજે હું મારાં ઘર ના બધાની પસંદગી ની ગ્રીન ગાર્ડન ખીચડી રેસીપી બતાવું છું. જે હેલ્થી અને નુટ્રીશન થી ભરપૂર છે.

#KS7
આજે હું મારાં ઘર ના બધાની પસંદગી ની ગ્રીન ગાર્ડન ખીચડી રેસીપી બતાવું છું. જે હેલ્થી અને નુટ્રીશન થી ભરપૂર છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
4 સર્વિંગ્સ
  • ખીચડી
  • 1 કપરાઇસ + 1કપ લીલી મગ દાળ
  • મીઠુ
  • હળદર
  • 4 કપ પાણી
  • ખીચડી વઘાર
  • 1/4 કપલીલા ચણા
  • 1/4 કપલીલી તુવર દાણા
  • 1/4 કપપાપડી દાણા
  • 1/4 કપશીંગ દાણા
  • 1બટેકું
  • 6 લીલા રવિયા
  • 1 કપપાલક ભાજી સમારેલી+1કપ પેસ્ટ
  • 150 ગ્રામલીલી ડુંગળી
  • 1 ટામેટું,
  • 2tbps તેલ + 2tbps ઘી
  • 1/2 tspરાઈ, જીરું, હિંગ,
  • 2તેજપતા
  • 1 તજ
  • 2 લવીંગ,
  • 1એલચો
  • 1 બાદિયાન
  • 1લાલ મરચું
  • 3 થી 4 ચમચીલસણ આદુ મરચા પેસ્ટ
  • ૧ ચમચીગરમ મસાલા
  • ૧ ચમચી મરચું
  • ૧ ચમચી હળદર
  • મીઠુ સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    ખીચડી
    1 કપ રાઇસ,1 કપ લીલી મગ દાળ, મીઠુ,1/2 ચમચી હળદર,4 કપ પાણી સાથે કૂકર માં 4 વ્હિસલ વગારવી ખીચડી તૈયાર કરવી.

    ગ્રીન ખીચડી (Green Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    2 કપ મિક્સ ફ્રોઝન લીલા વટાણા, લીલા ચણા, લીલા તુવર, લીલા પાપડી દાણા, શીંગ દાણા,1 નાનું બટાકુ,6 રવૈયા ના ચાર ટુકડા કરવા અને કૂકર માં 2 વ્હિસલ વગારવી.

    1 કપ પાલક ની પેસ્ટ કરવી અને 1 કપ પાલક સમારવી

    ગ્રીન ખીચડી (Green Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન ખીચડી (Green Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન ખીચડી (Green Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કડાઈ માં ઘી એને તેલ ગરમ કરવા અને 1/2 ચમચી રાઈ, જીરું, હિંગ,2 તેજપતા,1 તજ,2 લવીંગ,1 એલચો,1 બાદિયાન,1 લાલ મરચું આખું નાખી વઘાર કરવો તેમાં લસણ આદુ મરચા પેસ્ટ નાખી 2 મિનિટ સાથરવું.પછી લીલી ડુંગળી,ટામેટું,1 કપ પાલક સમારેલી નાખી સાતારવું.પછી બાફેલા લીલા વટાણા, લીલા ચણા, લીલા તુવર, લીલા પાપડી દાણા, શીંગ દાણા,1 નાનું બટાકુ,6 રવૈયા ઉમેરવા.ગરમ મસાલા, મરચું, હળદર પાઉડર નાખી મિક્સ કરી સાથરવું.

    ગ્રીન ખીચડી (Green Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીન ખીચડી (Green Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી પાલક પેસ્ટ નાખી મિક્સ કરી, મીઠુ નાખી. ખીચડી મિક્સ કરવી અને 5 મિનિટ ગરમ કરવી.

    ગ્રીન ખીચડી (Green Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રીન ખીચડી (Green Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બોલ માં ખીચડી કાઢી ગરમ સર્વ કરવું,

    ગ્રીન ખીચડી (Green Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્રીન ખીચડી (Green Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Sheth Patel
Ami Sheth Patel @cook_25416621
પર April 23, 2021 09:45

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્લાસિક આલૂ મટર સબ્જી (Classic aloo mutter Recipe in Gujarati)
  2. ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
  3. આખા બટાકા નું કાઠિયાવાડી શાક (Akha Bataka Kathiyawadi Shak Recipe In Gujarati)
  4. ખમણ (Khaman Recipe In Gujarati)
  5. કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe in Gujarati)
  1. ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
  2. મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
  3. સંભાર(Sambhar Recipe In Gujarati)
  4. ભીંડી પનીર નું શાક (Bhindi Paneer Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14912462
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close