પાલક પનીર પરોઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને ધોઇ ને કોરી કરી ઝીણી સમારી લેવી,તેમાં પનીર છીણી લેવું
- 2
હવે તેમાં મીઠું,મરચું,હળદર, ધાણાજીરું ઉમેરી ને મિક્સ કરી લો,
- 3
હવે તેમાં ઘઉંનો લોટ ઉમેરો તેમાં તેલ નું મોણ નાખી ને મિક્સ કરો
- 4
તેમાં દહીં નાખી ને લોટ બાંધી લો દહીં તમે જરૂર પડે એટલુંજ લેવું લોટ બાંધી લો
- 5
લોટ ને 10 મિનિટ રેસ્ટ આપી ને લુવા કરી ને પરોઠા વણી લો
- 6
તવી પર શેકી લો ઉપર બટર અથવા તેલ લગાવી ને સેકી લો.
- 7
તૈયાર ચાલો ગરમ ગરમ ખાઈ લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14924752

























ટિપ્પણીઓ (3)