ઈટાલિયન પીઝા (Italian Pizza Recipe In Gujarati)

Hiral Brahmbhatt
Hiral Brahmbhatt @hiralbrahmbhatt
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો માટે
  1. ૨ કપમેંદો
  2. ૧ કપપાણી
  3. ૨ ટેબલ સ્પૂનયીસ્ટ
  4. ૧ ટેબલ સ્પૂનતેલ
  5. ૨ ટેબલ સ્પૂનપીઝા સોસ
  6. ૧ નંગડુંગળી
  7. ૧ નંગટામેટા
  8. ૧ નંગકેપ્સીકમ
  9. કયુબ ચીઝ
  10. ૬-૭ કયુબ પનીર
  11. ૬-૭ પીસ ઓલિવ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લઈને તેમાં થોડું તેલ ઉમેરો અને એક કપ પાણી લો.

  2. 2

    હવે પાણીમાં યીસ્ટ અને થોડી ખાંડ નાખીને તેને થોડીવાર બાજુ માં મુકી દો. હવે મેંદા ના લોટ માં યીસ્ટ વાળું પાણી નાખીને તેનો લોટ બાંધો. લોટ ને ૨ થી ૩ કલાક એમ બાંધીને રહેવા દો.

  3. 3

    હવે ડુંગળી કેપ્સીકમ અને ટામેટાને કટ કરો. હવે બાંધેલા લોટને વણો.

  4. 4

    હવે તેની પર પીઝા સોસ લગાવો.પછી તેની ઉપર ચીઝ પાથરો. અને પછી બધા વેજિટેબલ્સ ઉપર પાથરો. હવે તેની પર પનીર અને ઓલિવ પાથરો.

  5. 5

    હવે પ્રી હીટ કરેલા ઓવનમાં તેને ૨૦૦ ડિગ્રી એ ૧૫ મિનિટ માટે મૂકો. તૈયાર છે તમારો વેજીટેબલ પીઝા આને તમે કેચપ સાથે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Brahmbhatt
Hiral Brahmbhatt @hiralbrahmbhatt
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes