બીન્સ સલાડ (Beans Salad Recipe In Gujarati)

satnamkaur khanuja @cook_sat1673
બીન્સ સલાડ (Beans Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ ને પાતળી સ્લાઈસ કરો,ડુંગડી, ટામેટા, કાકડી,ગાજર,ફ્રેન્ચ બીન ને નાના ટુકડા કરો,
- 2
રાજમાં ને 4 થી 5 કલાક પલાળી રાખો,પછી બાફી લો,ફ્રેંચ બીન ને ગરમ પાણી માં થોડી વાર ઉકાળો
- 3
બધું જ મિક્સ કરો, તેમાં ટામેટાં સોસ,મીઠું,ચાટ મસાલો નાખો,મિક્સ કરો,કોથમીર અને નિબું નો રસ નાંખો, સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14925466









ટિપ્પણીઓ