ઇમ્યૂનિટી ડ્રિન્ક (Immunity Drink Recipe In Gujarati)

આ મારી રેસીપી થી ઇમ્યુનિટી વધે છે. ને અજમા ની પોટલી વિશે પણ બહુ જાણકારી ના હોય તો એ પણ રેશેપી હુ શેર કરું છું આજે મને ખુબજ ખુશી થાય છે કે હુકોય એવી રેશેપી શેર કરું છું કે કોઈ ની ઈમ્યૂનિટી વધારશે જેની આજકાલ હરકોય ને ખુબજ જરૂર હોય છે અજમા ની પોટલી થી ઓક્સિજન લેવલ પણ વધે છે જેથી કોઈ પણ આ રેશેપી નો જરૂર થી ટ્રાય કરજો શેર પણ કરજો આપડી કૂકપેડ ટિમ ખુબજ મોટી છે તો આજે આપડે કોઈ ને મદદ રૂપ થાયે 🙏🙏🙏🙏😊
ઇમ્યૂનિટી ડ્રિન્ક (Immunity Drink Recipe In Gujarati)
આ મારી રેસીપી થી ઇમ્યુનિટી વધે છે. ને અજમા ની પોટલી વિશે પણ બહુ જાણકારી ના હોય તો એ પણ રેશેપી હુ શેર કરું છું આજે મને ખુબજ ખુશી થાય છે કે હુકોય એવી રેશેપી શેર કરું છું કે કોઈ ની ઈમ્યૂનિટી વધારશે જેની આજકાલ હરકોય ને ખુબજ જરૂર હોય છે અજમા ની પોટલી થી ઓક્સિજન લેવલ પણ વધે છે જેથી કોઈ પણ આ રેશેપી નો જરૂર થી ટ્રાય કરજો શેર પણ કરજો આપડી કૂકપેડ ટિમ ખુબજ મોટી છે તો આજે આપડે કોઈ ને મદદ રૂપ થાયે 🙏🙏🙏🙏😊
રાંધવાની સૂચનાઓ
- 1
પાણી માં આદું ખમણી ને નાખવું ને ઉકાળ વું.
- 2
કપ માં હળદર સઁચળ ને લીંબુ નાખી રેડી રાખવું પાણી એકદમ ઉકળી જાય એટલે પાણી ગાળી લેવું
- 3
રેડી છે આપણું ઇમયૂનિટી ડ્રિન્ક.
- 4
અજમા ને લવિંગ 30 સેકેંડ માટે શેકવા
- 5
પછી એક રૂમાલ માં લઈ તેમાં કપૂર નાખવું
- 6
હવે તેની પોટલી વાળી લેવી રેડી છે આપડી અજમા ની પોટલી. આ પોટલી ને સૂંઘવાથી નાક બંધ થયું હોય તો એ ખુલી જાય છે કફ માં પણ ફર્ક પડે છે ને ઓક્સિજન લેવલ માં પણ વધારો થાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈમમુનિટી બૂસ્ટર ડ્રિંક(immunity booster drink recipe in gujarati)
હમણાં જે સમય ચાલી રહ્યો છે ...a મુજબ બધા એ પોતાની immunity વધારવાની જરૂર હોય છે એ માટે દરેક લોકો કોઈ ને કોઈ પ્રકારના ઉકાળા પીતા હોય છે. તો મે પણ આજે immunity buster drink ready karyu che. A માટે બધી સામગ્રી ઘરમાં આસાની થી મળી રહે છે. .. Twinkal Kalpesh Kabrawala -
ઈમ્યૂનિટી બુસ્ટર મસાલા લાડુ (Immunity Booster Masala Laddu recipe in Gujarati)
#Immunityઅત્યારે કોરોના ની મહામારી ચાલી રહી છે તો સૌ કોઈ ને ઈમ્યૂનિટી વધારવા ની જરૂર છે અને બધા ઈમ્યૂનિટી વધારવા માટે ઈમ્યૂનિટી બુસ્ટર ડ્રિન્ક, ઉકાળા, સુંઠ ની ગોટી વગેરે ને ઉપયોગ કરતા હોય છે પણ અત્યારે ગરમી નું પ્રમાણ વધી રહ્યું છે તો એવા ઉકાળા, ડ્રિન્ક પીવા થી ગરમ પણ પડે છે તેથી પીવાનું ગમતું નથી. એટલે જ મેં ઈમ્યૂનિટી બુસ્ટર લાડુ બનાવ્યા છે જે આપણા ઘર માંથી જ મળી જતી વસ્તુ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે અને ઘી અને ગોળ નો ઉપયોગ કર્યો હોવા થી ગરમ પણ નહિ પડે અને એક લાડુ દિવસ માં એક ખાઈ લો તો તમારી ઈમ્યૂનિટી અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને કોરોના ની મહામારી થી બચી શકાય છે.આ લાડુ ને બનાવી ને રાખી શકાય છે. Arpita Shah -
પુદીના ડ્રિન્ક
આ ડ્રિન્ક સેહદ ને હેલ્થ માટે ખુબજ સારું છે એટલે મેં આ ડ્રિન્ક બનાવ્યું છે. તો તેની રીત પણ જાણી લો#goldenapron3 Usha Bhatt -
કચરીયું (Kachariyu Recipe In Gujarati)
#CB10#week10#છપ્પન ભોગ રેસિપી#કચરિયુંઅમારે અહીંયા કચરિયું ફેમસ છે બાર ગ્રામ થી ઓર્ડર આવતા હોય છે તો મે આજે banaviyu છે તો શેર કરું છું......ને winter ની સીઝન માં તાકાત આપતું વસાણું છે તો જરૂર try karjo 🙏🤗😋 Pina Mandaliya -
રાંદેરી આલુ પૂરી
#EB#week8આજે હું સુરતની પ્રખ્યાત રાંદેરી street style આલુ પુરી ની રેસીપી શેર કરું છું. મિત્રો જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
સાબુદાણા બટાકાની ખીચડી (Sago Potato Khichdi Recipe In Gujarati)
#LB#lunchbox recipeઅગિયારસનાં ફરાળમાં બનાવી.. લંચબોક્સ માં પણ ભરી અને અહીં રેસીપી શેર કરું છું. Dr. Pushpa Dixit -
વઘારેલી બાટી (Vaghareli Baati Recipe In Gujarati)
મિત્રો શિયાળા મા દાળ બાટી આપણે ત્યાં જરૂર બને.. ગણી વખત એમાં થી થોડી બાટી વધે છે.. મીઠું અને અજમા વિના ની હોય તો જરૂર એમાંથી ચુરમુ કે લાડુ બનાવીએ પણ મારી તો મીઠું અને અજમા વાળી બાટી થોડી વધી તો થયું કે શું કરું.. ત્યારે જસ્ટ આઈડિયા આવ્યો કે રોટલો તો આપણે વઘારીને જેમ બનાવીએ એમ બાટી ની પણ ચાલો ટ્રાય કરીએ.. તો બનાવી અને ખૂબ જ મસ્ત બની... તમે પણ ક્યારેક વધે ટ્રાય કરજો શિયાળા મા મસ્ત લીલાં લસણ થી વઘારી ને બનાવજો મિત્રો... 😍 Noopur Alok Vaishnav -
એનર્જી ડ્રિન્ક (Energy Drink Recipe In Gujarati)
,#GA4#Week7પેલી વાર ટ્રાય કરું કાય ભૂલ હોય તો કેજો તો મને ખબર પડે અને શીખવા બી મળે nayna ashok -
ચણા ના લોટ ના ફાફડા (Chana Flour Fafda Recipe In Gujarati)
#દિવાળી નિમિત્તે આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ઘી ગોળ રોટલી (Ghee Gol Rotli Recipe In Gujarati)
ઘી ગોળ રોટલી અમારી વિરમગામ ની ટ્રેડિશનલ સ્વીટ છે. ફેમિલી રેસિપી છેએટલે શેર કરું છું.😀😀😀🙏#Fam Falguni Chauhan ( The 🏡 Chef ) -
જમરૂખ નું શરબત(Guava sharbat recipe in Gujarati)
આ એક હેલ્ધી અને કોઈ પણ ફૂડ કલરના ઉપયોગ વગર બનાવવા આવેલ વાનગી છે. આ જમરૂખ પાઈનેપલ લીબું અને ખાંડ થી બનતી વાનગી છે. તમે ઘરે મહેમાન આવે કે પછી કોઈ નાની પાર્ટી હોઈ ત્યારે ઠડા પીણાં ની જગ્યા પર આ વાનગીની ઉપયોગ જરી શકો છો. જયારે બાળકો કોઈ ફળ નથી ખાતા ત્યારે આ રીતે ફળનો ઉપયોગ કરીને અલગ રીતે આપવાથી બાળકોને પણ આ વાનગી પસંદ આવે છે. તો ચાલો બનાવીએ જમરૂખ નું શરબત. આ વાનગી તમે સ્ટોર પણ કરી શકો છો. Tejal Vashi -
-
બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)
#trendબટાકા વડા નાના મોટા સૌ કોઈ ને ભાવે છે સ્વાદિષ્ટ આં રેસીપી હું શેર કરું છું આશા રાખું છું કે તમને જરૂર ગમશે અને ટ્રાય કરશો Prafulla Ramoliya -
પાવ રગડો (Pav Ragdo Recipe In Gujarati)
#WD#Ekta mem & Rina didiઆ Recipe હું ekta mem & rinadidi ને dedicate કરું છું, કારણ કે હું cookpad પર થી જે કઈ પણ શીખું છું, તે લોકો through જ છે. Thank you so much mem & didi🙏🙏 Shree Lakhani -
મુંબઈ સ્ટ્રીટ સ્ટાઈલ દાળવડા (Mumbai Street Style Dalvada Recipe In Gujarati)
#Cookpad#CookpadIndia#Cookpadgujarati ઘણા ટાઈમથી સવારે નાસ્તા માં દાળવડા બનાવવા હતા અને આજે બનાવી જ લીધા તો તમારી સાથે તેની રેસીપી શેર કરું છું. Vandana Darji -
ચોકલેટ મિલ્ક શેક (Chocolate Milk Shake Recipe in Gujarati)
#CCC (ફ્રેન્ડ્સ આજે મે કંઈક નવું ટ્રાય કર્યું છે જે તમારી સાથે શેર કરું છું 2 ટાઈપ કેક શેક કેક બધા ની ફેવરિટ હોય છે તો આજે એમાં થી શેક બનાવી દીધું બવ મસ્ત લાગે છે જરૂર થી ટ્રાય કરજો) Dhara Raychura Vithlani -
લચ્છા પરાઠા (Lachcha Paratha Recipe In Gujarati)
#AM4લચ્ચા પરાઠા કોઈ પણ સબ્જી કે રાયતા સાથે ખાવાની મજા આવે છે, આજે મેં બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#આજે દિવાળી આવી એટલે કઈક કઈક બનાવાનું જ હોય તો આજે મેં બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
(બાજરી ની રાબ) (Bajri Raab Recipe In Gujarati)
#GA4 #Week24 # રાબ તો હું ધઉં રાજગરા ની બનાવું છુ પણ આજે winter ની સીઝન છે તો મે બાજરી ની રાબ બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#ફટાફટચોકલેટ કેક બાળકો અને મોટેરાઓ બંને ની ખુબ જ ફેવરિટ છે તો બાળકો ની ડીમાન્ડ ને ફટાફટ પૂરી કરવા માટે હું અહીં શેર કરું છું 5 મિનિટ ફટાફટ ચોકલેટ કેક રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
બીટ, ગાજર, ટામેટાં નું સુપ (Beet Carrot Tomato Soup Recipe In Gujarati)
#RC3Week3રેઈન્બો ચેલેન્જલાલઆ સુપ બીટ, ગાજર, ટામેટા,થી બનાવું છું.. આ સુપ ડાયેટ કરતા હોય.. તો એમનાં માટે બેસ્ટ છે..ન તો એમાં વઘાર ની જરૂર છે..ન તો કોને ફ્લોર..તો પણ મસ્ત ઘટ્ટ અને ટેસ્ટી બને છે..અને લાલ કલર ની શાકભાજી થી આપણું લોહી વધે છે..બીટ ગાજર અને ટામેટા સલાડ કે સુપ બનાવી ને ખાવા જ જોઈએ..તો જુઓ મારી ખૂબ જ સરળ રેસિપી.. Sunita Vaghela -
કાવો (Kava Recipe In Gujarati)
કાવો એક એવુ પીણું છે જેમાં મોટા ભાગે ગરમ પ્રકૃતિ ની સામગ્રી હોઈ છે એટલે મુખ્યત્વે શિયાળા માં કે ચોમાસા માં અથવા તો જયારે શરદી કે કફ થયો હોઈ ત્યારે પીવાય છે. કાવા માં પણ અન્ય recipe ની જેમ ઘણા variation હોઈ છે.. આજે હું જે રેસીપી થી કાવો બનાવું છું એ શેર કરું છું#WK4 Ishita Rindani Mankad -
મેયો વેજ કોર્ન સલાડ(mayo veg corn salad recipe in gujarati)
એકને એક સલાડ ખાઈને કંટાળી ગયા છો તો આ એક દમ ઓછી સામગ્રી અને એકદમ ઝડપ થી બનતી વાનગી છે જયારે ઘરમાં કોઈ મહેમાન આવે તમારે કોઈ નવું સલાડ બનાવવું હોય તો તમે આ સલાડ તમે જરૂર ટ્રાય કરજો. તો ચાલો બનાવી એ મેયો વેજ કોન સલાડ. Tejal Vashi -
ઇમ્યુનીટી બુસ્ટર ડ્રિન્ક (Immunity Booster Drink Recipe In Gujarati)
#સાઈડ #ફટાફટ પાચન શક્તિ, એનર્જી, રોગ પ્રતિકારક શક્તિ અને મેટાબિલિઝમ વધારવા માટે સાથે સાથે ડીટોક્સ કરવા માટે નું એક મલ્ટી પર્પઝ ડ્રિન્ક Anupa Thakkar -
દૂધીના રસીલા મુઠીયા
#RB3#Week3#દુધી ના રસીલા મુઠીયાઆજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week26#Bread#cookpadindia#cookpadgujratiBread pakoda 🥪🥪🥪આજે મેં બ્રેડ પકોડા બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું,😋સરસ બન્યા છે, તમે પણ જરૂર ટ્રાય કરજો 😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
હરિયાળી ડ્રાયફ્રુટ ફરાળી સાબુદાણા ની ખીચડી(Hariyali Dryfruit Farali Sabudana Khichdi Recipe In Guja
#MAઆ રેશેપી મેં મારાં મમ્મી પાસે શીખી છે. આમતો બધી રેસીપી મમ્મી પાસે થી શીખી છે. પણ જ્યારે ફાસ્ટ હોય ત્યારે એમ થાય કે શુ બનાવું ત્યારે મમ્મી શેમ રેશેપી માં વેરિયેશન કરતા ને અમારી ફેવરિટ થઈ જાય એ રેશેપી. તો આજે હુ મારાં મમ્મી ની રેશેપી તમારી સાથે શેર કરું છું. 😊😊🙏🙏 Heena Dhorda -
એપલ કેક (Apple Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને એપસ અને મિકસ ફલોર ની કેક બનાવી છે જે એકદમ સ્પોન્જી બની છે.. એપલ નો ટેસ્ટ પણ કઈક નીખાર લાવે છે હુ રેસિપી શેર કરું છું તો તમે પણ આ રીતે જરૂર થી બનાવજો.. Dharti Vasani -
જાળીદાર મેસુબ (mesub recipe in gujarati)
#સાતમ#વેસ્ટ ફ્રેન્ડ્સ આજે મેં મેસુબ બનાવ્યો જે એકદમ બહાર જેવો જ બન્યો નીચે થી બ્રાઉન અને ઉપર થી પીળો,જે ખવા માં ખુબજ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બન્યો છે.તો આજે હું મેસુબ ની રેસિપી તમારી સાથે શેર કરું છું,ટ્રાઇ કરજો ખુબજ સરસ બને છે. Yamuna H Javani
More Recipes
ટિપ્પણીઓ