કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાઉં રગડો(Pau Ragdo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાઉં રગડો(Pau Ragdo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાઉં રગડો(Pau Ragdo Recipe In Gujarati)

bhumi kalyani
bhumi kalyani @cook_26566646

હોટલો તથા લારી ઓ છે બંધ તો ચાલો ઘર પર રહી ને બનાવીએ હોટલો તથા લારી ઓ જેવો જ ટેસ્ટી પાઉં-રગડો😋🍽

હોટલો તથા લારી ઓ છે બંધ તો ચાલો ઘર પર રહી ને બનાવીએ હોટલો તથા લારી ઓ જેવો જ ટેસ્ટી પાઉં-રગડો😋🍽

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ થી ૩૦ મીનીટ
૫ થી ૭ લોકો
  • ૩ કપસફેદ (પીળાશ પડતા) સૂકા વટાણા
  • 2લાલ સૂકા મરચા
  • 2 તમાલપત્ર
  • 1 ચમચીહળદર
  • 1/2 ચમચીરાઈ જીરુ
  • 1/2 ચમચીમીઠું
  • મરી મસાલા
  • 2 ચમચીતેલ
  • ૨૦૦ ગ્રામ ચણાનો લોટ (બેસન) અને ૪૫૦ મીલી પાણી નું ઘાટું મીશ્રણ
  • 2 ચમચીરગડા પેટીસ નો મસાલો
  • રગડા માટે પીળાશ પડતો કલર (વૈકલ્પિક છે)
  • 2 ચમચીલાલ ચટણી
  • 1 ચમચી લીલી ચટણી
  • સ્વાદ મુજબ ખજૂરની ચટણી
  • આમલીની ચટણી મીઠી ચટણી ફ્લેવર માટે
  • ડુંગળી ટામેટાં કોથમીર સેવ-બી ડેકોરેટ કરી સર્વ કરવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ થી ૩૦ મીનીટ
  1. 1

    ૩ કપ સફેદ (પીળાશ પડતા) સૂકા વટાણા લઇને તેને સહેજ ગરમ પાણીમાં ચાર થી પાંચ કલાક સુધી પલાળી દો. ત્યારબાદ તે વટાણા ને કૂકરમાં બાફી લો. (વટાણા બાફતી વખતે હળદર-મીઠું ઉમેરી દો.)

    પાઉં રગડો(Pau Ragdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાઉં રગડો(Pau Ragdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાઉં રગડો(Pau Ragdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક મોટા તપેલામાં તેલ મૂકી રાઈ જીરુ ઉમેરી આદુ-લસણ પેસ્ટ, લાલ સૂકા મરચા અને તમાલપત્ર સાંતળી લો

    પાઉં રગડો(Pau Ragdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાઉં રગડો(Pau Ragdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાઉં રગડો(Pau Ragdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમા ૩ કપ સફેદ (પીળાશ પડતા) સૂકા બાફેલા વટાણા અને ૨ થી ૩ ગ્લાસ પાણી ઉમેરી ઉકળવા દો. પછી ૨૦૦ ગ્રામ ચણાનો લોટ (બેસન) અને ૪૫૦ મીલી પાણી નું મીશ્રણ ઉમેરો.

    પાઉં રગડો(Pau Ragdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાઉં રગડો(Pau Ragdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાઉં રગડો(Pau Ragdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ આ તમામ મિશ્રણમાં સ્વાદ અનુસાર મીઠું હવેજ અને રગડા નો મસાલો તથા રગડા માટે પીળાશ પડતો કલર (વૈકલ્પિક છે) ઉમેરી રગડો ઘાટું થાય ત્યાં સુધી ઉકળવા દો.

    પાઉં રગડો(Pau Ragdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાઉં રગડો(Pau Ragdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાઉં રગડો(Pau Ragdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ રીતે તૈયાર છે રગડો. હવે તેને પાઉં સાથે જુદા-જુદા ફ્લેવર માટેની ચટણીઓ (લાલ-લીલી આમલીની-ખજૂરની) સાથે રગડો ઉમેરી ડુંગળી ટામેટાં કોથમીર સેવ-બી વડે ડેકોરેટ કરી સર્વ કરો 😋સ્વાદીષ્ટ પાઉં-રગડો 🍛

    પાઉં રગડો(Pau Ragdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાઉં રગડો(Pau Ragdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાઉં રગડો(Pau Ragdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

bhumi kalyani
bhumi kalyani @cook_26566646
પર April 26, 2021 14:27

ટિપ્પણીઓ (6)

bhumi kalyani
bhumi kalyani @cook_26566646
May 07, 2021 13:59
Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાવ રગડો

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. હોટપોટ પનીર રાઇસ (Hotpot Paneer Rice Recipe In Gujarati)
  2. ફીલો શીટ (Filo Sheet Recipe In Gujarati)
  3. સ્ટફ્ડ હરિયાળી પરાઠા (Stuffed Hariyali Paratha Recipe In Gujarati)
  4. ચોખાના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  5. રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
  1. બાફલો (Baflo Recipe In Gujarati)
  2. અવિયલ (Aviyal Recipe In Gujarati)
  3. વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
  4. ટામેટા લસણ ની ચટણી (Tomato Lasan Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14930781
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close