કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
Surat

#AM4

બધા ને પંજાબી જમવા નું બહુ ભાવે અને જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે આપણે પંજાબી શાક સાથે બટર નાન તો ઓર્ડર કરી એ જ છે. બધા ઘરે પણ પંજાબી સબ્જી બનાવતા જ હશો ...તો સાથે તંદુરી નાન મળી જાય તો મજા પડી જાય ...તંદુરી નાન ઘરમાં ખુબ જ સેહલાયથી બની જાય છે...બસ ધ્યાન રાખવાનું છે k જે તવી યુઝ કરીએ a લોખંડ ની હોવી જોયે ...નોનસ્ટિક ની નઈ...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 250 ગ્રામમેંદો
  2. ૪ ચમચીતેલ
  3. ચપટીબેકિંગ સોડા
  4. 4 ચમચીમિલ્ક પાઉડર
  5. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  6. 1 વાડકીદહીં (૧૦૦ ગ્રામ)
  7. મીઠું
  8. જરૂર મુજબ પાણી
  9. માખણ
  10. વાટેલું લસણ(અધકચરું)
  11. કોથમીર
  12. કાળા તલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પેહલા મેંદો ચારીને લયસુ....પછી તેમાં મીઠું, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, મિલ્ક પાઉડર મોણ માટે તેલ...અને દહીં બધું નાખીને લોટ મિક્સ કરીશું...હવે જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લેવો...

    તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ ને બરાબર મસળીને ૧/૨ કલાક હુફારી જગ્યા પર રેહવા દેવો...અને પછી જ્યારે બનાવવા ના હોય ત્યારે ફરી બરાબર મસળી લેવો...અને લુવા કરી લેવા...હવે લુવા ને પાટલા પર લયને જે આકાર માં વણવા હોય a આકાર માં વણી લેવા...

    તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક બાઉલ માં બટર લસણ લઈ મિક્સ કરી લો...અને નાન પર થોડા તલ કોથમીર લગાવી પાછું એક વેલણ ફેરવી લેવું...જેથી બરાબર ચોંટી જાય..અને તેની પાછળ ની સાઇડ બધે પાણી લગાવી દેવું...અને પાણી વાળી સાઇડ નો ભાગ તવી પર ચોંટાડી દેવો....થોડી થોડી ફૂલવા લાગશે..એટલે તવી નું હેન્ડલ પકડી ગેસ પર ઉંધી તવી કરી સીધું j સેકવા લાગવું...પછી અને કાઢીને ગરમ ગરમ પર જ ગર્લિકબટર લગાડી દેવું...

    તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
પર April 27, 2021 08:48
Surat
I love cooking ..& I love to cook diffrent dishes for my family 💖
વધુ વાંચો

ટિપ્પણીઓ (22)

Kunti Naik
Kunti Naik @cook_19344314
April 30, 2021 02:45
Wah restaurant touch
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ભેળ પૂરી પરાઠા(Bhel puri paratha recipe in gujarati)
  2. મસ્ક મેલન આઈસ્ક્રીમ (Musk Melon Icecream recipe in Gujarati)
  3. બીટરૂટ કેરટ સ્મૂધી (Beetroot carrot smoothie recipe in Gujarati)
  4. ભરેલા ગુંદા નુ શાક
  5. પાણીપુરી પરાઠા
  1. પંજાબી છોલે (Punjabi Chole Recipe In Gujarati)
  2. કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe in Gujarati)
  3. સરગવા નું સૂપ (Sargva Soup Recipe in Gujarati)
  4. લસણીયા કાજુ પાપડ પૌવા
https://cookpad.wasmer.app/in-gu/recipes/14933786
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close