લસણીયા કાજુ પાપડ પૌવા

Bindi Vora Majmudar @Bgv8686
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પથમ એક કડાઈમા તેલ લઈ તે ઞરમ થાય એટલે તેમા શીંગદાણા, દાળીયા નાખો પછી કાજુ સાંતળો તેમાં લસણ નાખી ઉપર મુજબના મસાલા કરી પૌવા એડ કરી દો ને હળવેથી હલાવતા રહો. થોડો ઞરમ મસાલો કે પાઉંભાજી મસાલો ભાવતો હોય તો એડ કરી શકાય.
- 2
પૌવા કડક થાય છે તયા સુધીમાં પાપડ શેકી લો. હવે પાપડ ના નાના ટુકડા કરી પૌવામા નાખી સરસ મીકસ કરી દો તો તૈયાર છે લસણીયા કાજુ પાપડ પૌવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 આ વાનગી ફરસાણ તરીકે પ્રખ્યાત છે. ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે Suchita Kamdar -
-
-
-
-
-
પાપડ પૌવા (papad pauva recipe in gujarati)
#GA4 #week23 #papadપાપડ પૌઆ એ નાસ્તો પાપડ અને પૌવાનો મિશ્રણ એ ખાવાની ખૂબ જ મજા આવે છે. Ekta Pinkesh Patel -
-
પાપડ પૌવા (papad pauva Recipe in Gujarati)
#GA4#week23#papadઓફિસો, સ્કૂલો, કોલેજો બધું ફુલટાઈમ ચાલુ થઇ ગયું છે.. ત્યારે ટિફિન ભરીયે ત્યારે કંઈક સૂકા નાસ્તા ની પણ જરૂર પડે છે.. ત્યારે કંઈક ચટપટુ ખાવાનું ગમે. દરેક વખતે ચવાણું રતલામી શેવ જેવા બહાર ના નાસ્તા ખાઈ ને પણ બોર થઇ જવાય ત્યારે ઘર ના મમરા પૌવા જ યાદ આવે.. આજે પાપડ પૌવા બનાવ્યા છે તમે પણ બનાવતાજ હશો પણ મારી recipe કેવી લાગી તે કહેજો.. Daxita Shah -
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે. Alpa Pandya -
-
-
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#Cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
નાયલોન ચેવડો (Nylon Chevdo Recipe In Gujarati)
ચા સાથે નાસ્તાની આદત તો આપણને બધાને હોય જ છે. પણ નાસ્તો તળેલ ન હોય અને સ્વાદિષ્ટ પણ હોય તો સ્વાદ અને સ્વાસ્થ્ય બંને જળવાઈ રહે છે. નાયલોન પૌવા નો શેકેલો ચેવડો શ્રેષ્ઠ વિકલ્પ છે...#cookpadindia Rinkal Tanna -
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#ff3#dray nastaપાપડ પૌવા લાંબા ટાઈમ સુધી બગડતા નથી .તેલ વાળું ઓછું પસંદ કરતાં હોય તેના માટે બેસ્ટ સૂકો નાસ્તો છે..તહેવાર હોય કે .....પ્રવાસ....કે....બાળકો ના નાસ્તા.....બધા માં બેસ્ટ.. Jayshree Chotalia -
પાપડ પૌવા(papad pauva recipe in Gujarati)
#goldenapron3#week23#papad#માઇઇબુકપૌવા અને પાપડ નું કોમ્બિનેશન બહુજ રેર હોય છે.અને એમાં પણ નાયલોન પૌવા ના ચેવડા સાથે પાપડ એ તો આપડા ગુજરાતી ઓની ખૂબજ ટેસ્ટી શોધ છે. Vishwa Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14934025
ટિપ્પણીઓ