કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)

Urvee Sodha
Urvee Sodha @cook_27647517

#Immunity
# cookpad
# cookpadindia
આજ ના સમય માં આપડી Immunity ને જાળવવી અને તેને વધારવી ખૂબ જ જરૂરી છે.... ચાલો આજે તેના માટે એક સરસ મજાનો સૂપ બનાવીએ. આ સૂપ નાના મોટા સૌ માટે ખૂબ જ લાભદાયી છે. સરગવો, દૂધી અને આદુ આ ત્રણ વસ્તુ એવી છે જે આપડી હેલ્થ માટે ખૂબ ફાયદકારક છે. તમે પણ આ સૂપ બનાવી ને પીવો અને પીવડાવો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦-૨૫ મીનીટ
૪ લોકો માટે
  1. ૪સરગવાની શિંગ
  2. ૨૦૦ ગ્રામ દૂધી
  3. ૫૦ ગ્રામ આદુ
  4. સ્વાદાનુસાર મીઠું
  5. ૧તમાલપત્ર
  6. ચપટીહળદર
  7. ૧/૨ ચમચીસંચળ પાઉડર
  8. ૧/૨ ચમચીશેકેલ જીરૂ પાઉડર
  9. ૧/૨ ચમચીમરી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ સરગવો ની શિંગ ને ધોઈને સમારી લો. દૂધી તેમ જ આદુ ને પણ ધોઈને સમારી લો. તેને કૂકર માં લઇ ચપટી હળદર અને તમાલપત્ર તેમ જ મીઠું નાખી ને ૩ વ્હિસ્લ કરી બાફી લો.

    સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મિશ્રણ ઠંડુ પડે એટલે તેને ચમચાની મદદ થી મસળી ને ગાળી લો.

    સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ ગાળેલા મિશ્રણ ને એક તપેલીમાં લઇ ગરમ કરો. તેમાં સંચળ પાઉડર, શેકેલ જીરૂ પાઉડર અને મરી પાઉડર ઉમેરીને બરાબર ૫-૭ મીનીટ માટે ઉકળવા દો.

    સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે Immunity boosting soup જે પીવા થી તમને સ્ફૂર્તિ અને તાજગી નો અનુભવ થાય છે.

    સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urvee Sodha
Urvee Sodha @cook_27647517
પર April 28, 2021 13:47

ટિપ્પણીઓ (3)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
November 14, 2022 01:43
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિક્સ વેજ ચીઝી પરાઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati)
  2. મેક્રોની પરાઠા(Macaroni Paratha In Gujarati)
  3. લીંબુ નો સ્કોસ(Lemon Squash Recipe In Gujarati)
  4. ડ્રાયફ્રુટ મિલ્ક પાઉડર(Dryfruit Milk Powder Recipe In Gujarati)
  5. મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
  1. ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
  2. લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
  3. દહીંવડા (Dahivada Recipe In Gujarati)
  4. ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14940924
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close