ડ્રાયફ્રુટ મિલ્ક પાઉડર(Dryfruit Milk Powder Recipe In Gujarati)

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

#Immunity
જે લોકો ને વિકનેસ લાગતી હોય એ લોકો એ daily આ પાઉડર ની મિલ્ક માં એડ કરીને પીવા થી વિકનેસ દૂર થશે આ પાઉડર માં બધી જ એવી વસ્તુ છે જેના થી યાદ શક્તિ અને તાકાત ખૂબ વધે છે ખૂબ જ ફાયદા કારક છે આ daily use માં લેવા થી કોઈ side effects થતી નથી

ડ્રાયફ્રુટ મિલ્ક પાઉડર(Dryfruit Milk Powder Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#Immunity
જે લોકો ને વિકનેસ લાગતી હોય એ લોકો એ daily આ પાઉડર ની મિલ્ક માં એડ કરીને પીવા થી વિકનેસ દૂર થશે આ પાઉડર માં બધી જ એવી વસ્તુ છે જેના થી યાદ શક્તિ અને તાકાત ખૂબ વધે છે ખૂબ જ ફાયદા કારક છે આ daily use માં લેવા થી કોઈ side effects થતી નથી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. 100 ગ્રામસાકર
  2. 100 ગ્રામખારેક
  3. 50 ગ્રામકાજુ
  4. 50 ગ્રામબદામ
  5. 50 ગ્રામપિસ્તા
  6. 25 ગ્રામખસખસ
  7. 10 ગ્રામઇલાયચી
  8. 1 ગ્રામકેસર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    આ બધી જ વસ્તુ ને મિક્સ જારમાં લઈ ને પીસી લેવાની છે એને પાઉડર બનાવી લો

  2. 2

    આ પાઉડર ને ગરમ 1 કપ મિલ્ક માં 2-3 ટી. સ્પૂન એડ કરીને સર્વ કરી શકો છો આ
    પીવા થી wikness દૂર થાય છે

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
પર
Surat
Loves to cook and eatmy passion preparing new dishes
વધુ વાંચો

Similar Recipes