લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#AM4

આ પરાઠા પંજાબી સબ્જી સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ પરાઠા માં ઘણા layers હોઈ છે જે એને એકદમ અલગ બનાવે છે.આ પરાઠા એટલા ફરસા હોય છે કે એને ચા કે મસાલા દંહિ સાથે ખાવાની પણ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિની
3 સર્વિંગ્સ
  1. ૨ કપઘઉંનો લોટ
  2. ૨ મોટી ચમચીતેલ / ઘી
  3. ૫ ચમચીતેલ વણેલ પરાઠા પર લગાવવા
  4. ૧ ચમચીમીઠું
  5. ૧ ચમચીજીરું
  6. ૧ ચમચીઅજમો
  7. લીલાં ધાણા કાપેલા
  8. ઘી ચોપડવા
  9. લોટ બાંધવા પાણી

રાંધવાની સૂચનાઓ

30મિની
  1. 1

    લોટ માં ઘી/ તેલ, મીઠું,જીરું,અજમો, અને લીલાં ધાણા નાખી મિડીયમ લોટ બાંધવો. બરાબર મસળી ને ૧૫ મિની નો રેસ્ટ આપી લુઆ પાડી લેવા

  2. 2

    મોટી રોટી વની ઉપર તેલ લગાવી તેની ઉપર ચપટી મીઠું,લાલ મરચું,હવેજ,અને ચાટ મસાલો ભભરાવી લેવું. એમાં કાપા પાડવા.

  3. 3

    પછી એણે રોલ કરતા જઈ ઇનો ગોળ લુઆ જેવું ટાઇટ વાળી લેવું. પછી પાછું પરાઠું વની લેવું.

  4. 4

    એને ગરમ તવી પર બેવ બાજુ તેલ મૂકી પ્રેસ કરતા જઈ શેકી લેવું. એટલે એના બધા લેયર છૂટા પડે અને એકદમ ફરસા લછેદાર થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

Similar Recipes