કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વેજ. પનીર ચીઝ પરાઠા (Mix Veg.Paneer Cheese Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વેજ. પનીર ચીઝ પરાઠા (Mix Veg.Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વેજ. પનીર ચીઝ પરાઠા (Mix Veg.Paneer Cheese Paratha Recipe In Gujarati)

Uma Buch
Uma Buch @cook_25170846

#AM4

#AM4

વધુ વાંચો

મિક્સ વેજ. પનીર ચીઝ પરાઠા (Mix Veg.Paneer Cheese Paratha Recipe In Gujarati)

Uma Buch
Uma Buch @cook_25170846

#AM4

#AM4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
3 લોકો
  • સ્ટફિંગ માટે:
  • ૧ કપપનીર
  • ૧ કપઝીણી સમારેલી ડુંગળી
  • ૧ કપઝીણી સમારેલી કોથમીર
  • ૧ કપઝીણું સમારેલું કેપ્સીકમ
  • ૧ કપઝીણું સમારેલું ગાજર
  • ૨ક્યૂબ ચીઝ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧ ચમચીઓરેગાનો
  • ૧ ચમચીચીલી ફ્લેક્સ
  • ૧/૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • પરાઠા ના લોટ માટે:
  • ૧ કપઘઉં નો લોટ
  • ૨-૩ ચમચી તેલ
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સ્ટફિંગ તૈયાર કરવા માટે:
    એક બાઉલ માં મેશ કરેલું પનીર, ગાજર, કેપ્સીકમ, ડુંગળી, કોથમીર નાખી. તેમાં જરૂર મુજબ મીઠું, ગરમ મસાલો, આદુ મરચા ની પેસ્ટ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, અને ચીઝ ઉમેરો બધું બરાબર મિક્સ કરો.

    મિક્સ વેજ. પનીર ચીઝ પરાઠા (Mix Veg.Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજ. પનીર ચીઝ પરાઠા (Mix Veg.Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ રીતે પરોઠા નું સ્ટફિંગ તૈયાર કરો.

    મિક્સ વેજ. પનીર ચીઝ પરાઠા (Mix Veg.Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજ. પનીર ચીઝ પરાઠા (Mix Veg.Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ પરોઠા નો લોટ તૈયાર કરવા માટે:
    એક બાઉલ માં ઘઉં નો લોટ લો.તેમાં જરૂર મુજબ નું તેલ મીઠું અને પાણી ની મદદ થી થોડો ઢીલો લોટ તૈયાર કરી લો.

    મિક્સ વેજ. પનીર ચીઝ પરાઠા (Mix Veg.Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ આ લોટ નું એક મોટું પરોઠું તૈયાર કરો. અને લોઢી માં તેલ મૂકી ને તેને આગળ પાછળ ફરતું તેલ મૂકી ને પકાવો.

    મિક્સ વેજ. પનીર ચીઝ પરાઠા (Mix Veg.Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ તેની એક સાઇડ માં આ સ્ટફિંગ મૂકો. અને તેને ફરી ધીમા તાપે શેકી લો.

    મિક્સ વેજ. પનીર ચીઝ પરાઠા (Mix Veg.Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બીજી રીતે: તમે આ સ્ટફિંગ ને વચ્ચે મૂકી અને તેનો ફરી લુવો કરી ને તેનું પરોઠુ બનાવી શકો છો.

    મિક્સ વેજ. પનીર ચીઝ પરાઠા (Mix Veg.Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ રીતે ગરમ ગરમ પરોઠા તૈયાર થાય જશે.

    મિક્સ વેજ. પનીર ચીઝ પરાઠા (Mix Veg.Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મિક્સ વેજ. પનીર ચીઝ પરાઠા (Mix Veg.Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Uma Buch
Uma Buch @cook_25170846
પર April 30, 2021 04:17

ટિપ્પણીઓ

Marthak Jolly
Marthak Jolly @123jolly
April 30, 2021 09:16
👌👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ વેજીટેબલ Paneer ચીઝ પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બાજરા નું સલાડ (Bajra Salad Recipe In Gujarati)
  2. સત્તુ એનર્જી ડ્રિંક (Sattu Energy Drink Recipe In Gujarati)
  3. સત્તુ પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)
  4. મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
  5. આદુ એલોવેરા આમળા નું એલીક્ષીર (Aadu Aloevera Amla Elixir Recipe In Gujarati)
  1. લીલા ધાણા ના પરાઠા (Lila Dhana Paratha Recipe In Gujarati)
  2. બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
  3. બીટ ગાજર નો જ્યુસ (Beetroot Gajar Juice Recipe In Gujarati)
  4. બીટ દૂધી સરગવા નું સૂપ(Beetroot Dudhi Saragva Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14949013
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close