કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પૌંઆ પરાઠા (Poha Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પૌંઆ પરાઠા (Poha Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પૌંઆ પરાઠા (Poha Paratha Recipe In Gujarati)

Rima Shah
Rima Shah @rima_03121972

#AM4
#PARATHA

#AM4
#PARATHA

વધુ વાંચો

પૌંઆ પરાઠા (Poha Paratha Recipe In Gujarati)

Rima Shah
Rima Shah @rima_03121972

#AM4
#PARATHA

#AM4
#PARATHA

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ વાટકીપૌંઆ (જાડા)
  • ૩-૪ બાફેલા બટાકા
  • ૨ ચમચા ઘંઉનો લોટ
  • ૨-૩ ચમચી તેલ મોણ માટે
  • ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • ૧ ચમચીજીરુ
  • ૧ ચમચીતલ
  • ૧ ચમચીચીલીફલેકસ
  • ૧૫-૨૦ ફુદીના ના પાના ઝીણા સમારેલા
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીચાટ મસાલો
  • ૧ ચમચીલીંબુ નો રસ
  • ૨ ચમચીલીલા ધાણા સમારેલા
  • સ્વાદ મુજબ મીઠુ
  • શેકવા માટે તેલ; ઘી યા બટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પૌંઆ ધોઈ ૨-૩ મિનીટ પલાળી રાખો. તયારબાદ પાણી કાઢી હાથથી મસળી કણક જેવું કરી લો.એક કથરોટમાં બાફેલા બટાકા નેસ કરી લો સાથે પૌંઆની કણક લઈ લો.

    પૌંઆ પરાઠા (Poha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પૌંઆ પરાઠા (Poha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તયારબાદ તેમાં ઉપર બતાવેલ બધાજ ઘટકો લોટ અને તેલ સિવાયના ઉમેરી બધુ બરાબર મિક્ષ કરી લો.

    પૌંઆ પરાઠા (Poha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં લોટ તેલ ઉમેરી કણક તૈયાર કરો. પછી તેના લૂઆ કરી અટામણ લઈ વણી લો.

    પૌંઆ પરાઠા (Poha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પૌંઆ પરાઠા (Poha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પૌંઆ પરાઠા (Poha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આવી રીતે બધા વણી તવી પર ઘી ; બટર કે તેલ લગાવી શેકી લો

    પૌંઆ પરાઠા (Poha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પૌંઆ પરાઠા (Poha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આમ ખુબજ હેલ્ધી અને ટેસ્ટીઅને પોચા પૌંઆના પરાઠા તૈયાર છે. તેને મેં ગાજર ના રાયતા સાથે સર્વ કર્યા છે.

    પૌંઆ પરાઠા (Poha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rima Shah
Rima Shah @rima_03121972
પર April 30, 2021 05:44

ટિપ્પણીઓ (2)

Marthak Jolly
Marthak Jolly @123jolly
April 30, 2021 09:15
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પૌંઆ પરાઠા

Similar Recipes

More Recipes

  1. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  2. ગ્રેવીવાળું ગલકા નું શાક
  3. ફરાળી ચકરી
  4. ગલકા નો ઓળો
  5. ફરાળી ક્રિસ્પી રીંગ
  1. બાજરા નું સલાડ (Bajra Salad Recipe In Gujarati)
  2. સત્તુ એનર્જી ડ્રિંક (Sattu Energy Drink Recipe In Gujarati)
  3. મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
  4. આદુ એલોવેરા આમળા નું એલીક્ષીર (Aadu Aloevera Amla Elixir Recipe In Gujarati)
  5. સત્તુ પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)
  1. ગાર્લિક કોરીએન્ડર રોટી (Garlic Coriander Roti Recipe In Gujarati)
  2. કરારી રુમાલી રોટી (Karari Rumali Roti Recipe In Gujarati)
  3. ઢોલ રોટી(Dhol Roti Recipe In Gujarati)
  4. રોટી (Roti Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14949187
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close