કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul

પાવભાજી તો બધા ને ભાવતી જ છે અને બધા સબ્જી નો યુઝ કરીને બનતી હોવાથી ખૂબ જ સરળ અને જલ્દી પણ બની છે જે મુંબઈ ની ફેમસ છે પાવભાજી તેવી જ રીતે બનાવશું પાવભાજી એકદમ સરળ અને જલ્દી પણ બની જસે.

પાવભાજી તો બધા ને ભાવતી જ છે અને બધા સબ્જી નો યુઝ કરીને બનતી હોવાથી ખૂબ જ સરળ અને જલ્દી પણ બની છે જે મુંબઈ ની ફેમસ છે પાવભાજી તેવી જ રીતે બનાવશું પાવભાજી એકદમ સરળ અને જલ્દી પણ બની જસે.

વધુ વાંચો

સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul

પાવભાજી તો બધા ને ભાવતી જ છે અને બધા સબ્જી નો યુઝ કરીને બનતી હોવાથી ખૂબ જ સરળ અને જલ્દી પણ બની છે જે મુંબઈ ની ફેમસ છે પાવભાજી તેવી જ રીતે બનાવશું પાવભાજી એકદમ સરળ અને જલ્દી પણ બની જસે.

પાવભાજી તો બધા ને ભાવતી જ છે અને બધા સબ્જી નો યુઝ કરીને બનતી હોવાથી ખૂબ જ સરળ અને જલ્દી પણ બની છે જે મુંબઈ ની ફેમસ છે પાવભાજી તેવી જ રીતે બનાવશું પાવભાજી એકદમ સરળ અને જલ્દી પણ બની જસે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨ ટેબલ સ્પૂનબટર
  2. ૨ ટેબલ સ્પૂનતેલ
  3. ૧ ટેબલ સ્પૂનજીરું
  4. ૧ ટીસ્પૂનધાણા પાઉડર
  5. ૧ ટીસ્પૂનરેડ ચીલી પાઉડર
  6. ૧ ટેબલ સ્પૂનપાવભાજી મસાલો
  7. ૧ ટીસ્પૂનકાશ્મીરી રેડ ચીલી પાઉડર
  8. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  9. ૧ ટીસ્પૂનચાટ મસાલો
  10. ૧ ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  11. ફ્રેશ ધાણા ઉપર થી નાખવા મટે
  12. ૩મોટા બટાકા બોઇલ ને મેસ કરેલા
  13. ૧સિમલા મરચું નાની કાપેલું
  14. 1/2 કપ વટાણા
  15. ૧ડુંગળી ચોપ કરેલી
  16. ૧ટામેટું ચોપ કરેલું
  17. ૧/૨ કપફલાવર બોયલ કરેલ
  18. ૧ ટીસ્પૂનલસણ નાનું કાપેલું
  19. ૧ ટીસ્પૂનમિર્ચી
  20. ૧ ટીસ્પૂનઆદુ નાનું કાપેલું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન લઈ તેમાં બટર અને તેલ નાખી ગરમ કરવું.

  2. 2

    હવે ગરમ થઈ ગયા બાદ તેમાં જીરું નો વઘાર કરવો અને તેમાં આદુ મરચા અને લસણ નાખી ને બરાબર સતડવું.

  3. 3

    હવે તેમાં ડુંગળી અને ટોમેટો નાખીને બરાબર મિક્ષ કરીને ૫ મિનિટ સુધી શેકાવા દેવું.

  4. 4

    હવે તેમાં લાલ મરચું પાઉડર, ધાણા પાઉડર,કાશ્મીરી પાઉડર, જીરું પાઉડર, બધા મસાલા નાખીને બારબાર મિક્સ કરવું.

    સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં બોયલ કરેલ બટાકા અને ફલાવર ને એડ કરવા અને સાથે સિમલા મરચા પણ એડ કરવા.

  6. 6

    હવે બધું બરાબર મિક્સ કરવું અને જરૂર લાગે તો થોડું પાણી એડ કરવું.

  7. 7

    હવે તેમાં પાવભાજી મસાલો નાખવો અને બરાબર મિક્સ કરવું. અને ઉપર થી થોડું બટર નાખવું અને ફરી મિક્સ કરવું.

  8. 8

    હવે રેડી છે પાવભાજી તેને ગરમ ગરમ પાવ સાથે સર્વ કરવું

    સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પાવભાજી માં તમે તમને ગમતા કોઈ પણ શાક ઉમેરી સકો છો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
પર May 05, 2021 09:12
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (51)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
September 29, 2021 10:27
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
  2. ઘઉં ના લોટ ની મઠરી (Wheat Flour Mathri Recipe In Gujarati)
  3. ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
  4. રોઝ ફ્લાવર (Rose Flower Recipe In Gujarati)
  5. ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
  1. ભરેલાં પરવળ બટાકા ચિપ્સ નું શાક (Bharela Parval Bataka Chips Recipe In Gujarati)
  2. ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
  3. કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
  4. મુંબઈ સ્ટાઇલ સેઝવાન આલુ ટીકી ફ્રેન્કી(Mumbai Style Schezwan Aloo Tikki Frankie Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14973147
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close