અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)

Dimple 2011 @cook_22227672
રાંધવાની સૂચનાઓ
- 1
અંગુર બનાવવા માટે સૌથી પહેલાં એક તપેલીમાં દૂધ ગરમ કરી એમા લીંબુનો રસ નાખી ફાડીલો અને પનીર પનીર બનાવી લો.
- 2
ત્યાર પછી પનીર ને મસળી એમાં થી નાના લુવા વાળી લો.
- 3
એક પેનમાં પાણી લઈ એમાં 1કપ ખાંડ ઉમેરી પાણી ને ઉકળવા દો ખાંડ વાળું પાણી ઉકાળી જાય પછી એમાં પનીર નાં બોલ ઉમેરી એ ડબલ સાઈઝ ના થાય ત્યા સુધીપાણી ને ઉકળવા દો. તૈયાર છે અંગુર રબડી ના અંગુર.
- 4
હવે એક પેનમાં બાકી નું દૂધ ગરમ કરવા મૂકો એમાં એક ઉકાળો આવે એટલે એમાં ખાંડ અને કેસર નાખી એ થોડું ધટ થાય ત્યા સુધી થવા દો.
- 5
ત્યાર બાદ દૂધ થોડું ધટ થાય પછી એમાં બદામ ની કતરણ અને તૈયાર કરેલાં અંગુર ઉમેરી ગેસ બંધ કરી દો અને ઠંડુ થવા દો તૈયાર છે અંગુર રબડી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14977312












ટિપ્પણીઓ