શક્કરીયા શિરો (Shakkariya Sheera Recipe In Gujarati)

#MA
#cookpadindia
#cookpadgujrati
શકરીયા નો શિરો 😋😋
શકરિયા ઘર માં લઇ ને આવે એટલે મન માં થાઈ કે આજે મમ્મી શીરો બનાવના છે, મારાં મમ્મી શિરો બનાવે એ જ રીતે હું પણ બનાવું છું, તો આજે મારાં મમ્મી એ મને શીખવેલ રેસિપી તમારા સાથે શેર કરું છું, કેવી લાગી એ kejo🤩

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા શકરીયા ને બાફી લો, અને દૂધ ને પણ ઉકાળી લો, શકરીયા નો છુન્દો કરી લો,
- 2
હવે એક કડાઈ માં ઘી મૂકી તેમાં શકરીયા નું મિશ્રણ, ખાંડ, અને દૂધ મિક્સ કરો અને ધીમા તાપે હલાવો
- 3
બધું એક રસ તાઈ જાય એટલે તેમાં ઈલાયચી નો ભુકો, જાયફર નો ભુકો એડડ કરો અને મિક્સ કરે લો, થોડા ડ્રાયફ્રુટ એડડ કરો,
- 4
એક બાઉલ માં કાઢી લો તેમાં ઉપર થી કેસર ના તાંતના અને ડ્રાયફ્રુટ રાખો અને ગરમા ગરમ બધા ને પીરસો, તો ત્યાર છે શકરીયા નો શીરો 😋
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)