કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ કઠોળ કાઠીયાવાળી ખીચડી (Mix Kathol Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ કઠોળ કાઠીયાવાળી ખીચડી (Mix Kathol Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ કઠોળ કાઠીયાવાળી ખીચડી (Mix Kathol Khichdi Recipe In Gujarati)

Hiral Savaniya
Hiral Savaniya @shivu198

#MA
Happy mother's day...❤️
આમ તો મમ્મી જે પણ રેસિપી બનાવે એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.પણ તે કાઠિયાવાડી ખીચડી બહુ જ સરસ બનાવે છે. આશા છે કે તમને બધાને પણ ગમશે...

#MA
Happy mother's day...❤️
આમ તો મમ્મી જે પણ રેસિપી બનાવે એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.પણ તે કાઠિયાવાડી ખીચડી બહુ જ સરસ બનાવે છે. આશા છે કે તમને બધાને પણ ગમશે...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૧ વ્યક્તિ
  • ૧ કપચોખા
  • ૧ કપકાળા મગ ની દાળ
  • ૧ નાનો કપમગ
  • ૧ નાનો કપચણા દાળ
  • ૧ નાનો કપતુવેર દાળ
  • ૧/૨ નાનો કપચણા
  • ૧/૨ કપવટાણા
  • ૧/૨ કપશીંગદાણા
  • ૧ નંગબટાકા
  • ૧ નંગટામેટું
  • ૨લીલા મરચા
  • ૧ કપકોથમીર
  • ૧/૨ ટી સ્પૂનરાઈ
  • ૧/૨ ટી સ્પૂનજીરું
  • ૪-૫ નંગ લીમડો
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ૨ મોટી ચમચીલાલ મરચું પાઉડર
  • ૧/૨ ચમચીહિંગ
  • ૧/૨ ચમચીહળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલ માં બધા કઠોળ ૫ કલાક પલાળો.

    મિક્સ કઠોળ કાઠીયાવાળી ખીચડી (Mix Kathol Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેન માં તેલ લઈ તેમાં રાઈ અને જીરું ઉમેરી લીમડો,હળદર,હીંગ ઉમેરી બતેટું,ટમેટું,મરચું અને વટાણા ઉમેરી ચઢવા દો.

    મિક્સ કઠોળ કાઠીયાવાળી ખીચડી (Mix Kathol Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ કઠોળ કાઠીયાવાળી ખીચડી (Mix Kathol Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તેમાં લાલ મરચું પાઉડર,મીઠું ઉમેરો.ત્યાર બાદ મિક્સ કઠોળ ઉમેરી પાણી નાખી ચોખા અને મગ ની દાળ મિક્સ કરી તેમાં ઉમેરી ખીચડી ને ત્રણ વિસલ કરી ખીચડી તૈયાર કરો.

    મિક્સ કઠોળ કાઠીયાવાળી ખીચડી (Mix Kathol Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ કઠોળ કાઠીયાવાળી ખીચડી (Mix Kathol Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ ખીચડી ને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

    મિક્સ કઠોળ કાઠીયાવાળી ખીચડી (Mix Kathol Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral Savaniya
Hiral Savaniya @shivu198
પર May 07, 2021 09:17

ટિપ્પણીઓ (6)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
May 08, 2021 10:54
Mastt
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ કઠોળ ખીચડી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ઘઉં નાં લોટ ની ચોળાફળી (Wheat Flour Chorafali Recipe In Gujarati)
  2. રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe In Gujarati)
  3. શેરડી નો રસ શેરડી વગર (Sherdi Juice Without Sherdi Recipe In Gujarati)
  4. સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
  5. મીક્ષ મુખવાસ (Mix Mukhwas Recipe In Gujarati)
  1. ગાંઠિયા (Ganthiya Recipe In Gujarati)
  2. કેરી નો બાફલો (Keri Baflo Recipe In Gujarati)
  3. તરબૂચ નું રાઇતું (Watermelon Raita Recipe In Gujarati)
  4. સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14981832
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close