ગાંઠિયા (Ganthiya Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ બાઉલ ચણા નો લોટ
  2. ચપટીહળદર
  3. સ્વાદનુસાર મીઠું
  4. ચપટીહિંગ
  5. 2 ચમચીતેલ મોણ માટે
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણાનો લોટ ચાળી લેવો ત્યારબાદ તેમાં હળદર હિંગ તેલ મીઠું નાખવું

  2. 2

    ત્યારબાદ લોટ માં જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધવો થોડીવાર કૂંપવા દેવો

  3. 3

    ત્યારબાદ સંચા માં ભરી ગાંઠિયા પાડી તળી લેવા

  4. 4

    ગાંઠિયા ગરમ ગરમ ખાવાની મજા આવે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes