બનાના પેનકેક (Banana pancake recipe in Gujarati)
naynashah @cook_28351416
બનાના પેનકેક (Banana pancake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા કેળું મેશ કરી ને એમા ઘઉં નો લોટ ઉમેરો,દૂધ,રોઝ નું શરબત,તજ પાઉડર,બેકીંગ સોડા મરી પાઉડર, ઉમેરી ને બધુ બરાબર મિક્સ કરો,ખીરું તૈયાર કરો,
- 2
ગરમ તવા પર ઘી ફેલાવો પછી ચમચા ની મદદ થી ખીરૂ પાથરો,ધીમા તાપે થવા દો 40 સેકંન્ડ માટે ચેક કરી ને ફેરવો,
- 3
બન્ને બાજુ થવા દો,બબ્લસ દેખાઈ અને કલર બદલાઈ એટલે પેનકેક તૈયાર
- 4
સવીઁગ ડીશ મા કાઢી ને ઉપર મધ નાખો ગુલાબ ની પાંદડી થી શણગારો,
- 5
(ફોટા પાડ્યા છે રેસીપી ના પણ આમાં દેખાતા નથી)સોરીશક્ય હશે તો ચેક કરી ને ફોટા મૂકીશ,
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14983148



ટિપ્પણીઓ