દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe in Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#MA Happy mother's day to all Respected mom 's કોઈપણ માં ક્યારેય મરતી નથી આપણે મન થી અને શરીર થી થાકીએ ત્યારે માં ને યાદ કરવાથી પાછી એનર્જી મળી જાય છે જ આ મારો અનુભવ છે,મધર્સ ડે નિમિતે ગઈકાલે મેં મારીબંનેવ મમ્મી ની યાદ માં તેમની પ્રિય આઈટમ રાખી ને....... મેં મારી મમ્મી ની રીતે દૂધી નો હાંડવો બનાવ્યો તે હંમેશા કહેતાં કે દૂધી ફાયદાકારક શાક છે, અમને ઑછુ ભાવે એટલે તે તેના જુદાજુદા ઉપયોગ કરી ને ખવડાવે તેનો હેતુ તેમાંથી મળતા પ્રોટીન વિટામિન નો ઉપયોગી થાય છે, તેને શાક, શૂપ શિવાય પણ ઉપયોગ કરી ને ખવડાવે ગુજરાતી ઓ નું ફેમસ વાનગીઓ જેનાથી ગુજરાતી ઓળખાય છે હાંડવો તે મેં આજે બનાવ્યો છે તેમાં તે અથાણાં નો રસો ઉમેરે તે કહે તેનાથી સ્વાદ સરસ આવે તેમની ટિપ્સ આજે પણ યાદ રાખી અચૂક હાંડવા માં હું અથાણાં નો રસો ઉમેરું છુ અને મારો હાંડવો બધા ને ભાવે છે🙏 🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  1. 500હાંડવા નો લોટ
  2. 500દૂધી ની છીણ
  3. 2 ચમચીઆદુ લસણ મરચા પેસ્ટ
  4. 1 ચમચીઅથાણાં નો રસો
  5. 3 ચમચીગોળ
  6. 2 ચમચીમરચું
  7. 1 ચમચીહળદર
  8. 1 વાડકીતેલ વઘાર માટે
  9. 1/4ખાવાનો સોડા
  10. 1 ચમચીરાઈ 2 ચમચા તલ પાથરવા
  11. 1મરચું સૂકું
  12. મીઠુ સ્વાદ મુજબ
  13. 1 કપદહીં
  14. પાણી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    હાંડવા ના લોટ ને 5/6 કલાક દહીં થી પલાળી આથો આવવા દો

  2. 2

    પછી તેમાં ઉપર ના મસાલા ઉમેરો. અને દૂધી ને છીણી લો

  3. 3

    લોટ માં દૂધી ઉમેરો અને મિશ્રણ ને હલાવી બરાબર રેડી કરો

  4. 4

    પછી હાંડવા ના કુકર માં ખીરું ઉમેરી તેના પર તેલ પાથરી ઉપર તાવડી માં તેલ નો વગાર મુકો તેમાં રાઈ, હિંગ, આખુ મરચું મૂકી તતદે એટલે લાલ મરચું નાખી કુકર માં ઉમેરો

  5. 5

    પછી ગેસ પર હાંડવા નું કુકર મૂકી 5/7 મિનિટ ફાસ્ટ ગેસ રાખી, પછી મીડીયમ તાપે 30 મિનિટ થવાદો વચ્ચે વચ્ચે જોઈએ લેવો, તમારો હાંડવો તૈયાર, મેં છાસ સાથે સર્વ કર્યો છે, અમે જમતી વખતે છાસ લઇ ઈ છે માટે તે ચા, દૂધ, સીંગતેલ, અથાણાં સાથે પણ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes