દહીંવડા (Dahiwada recipe in Gujarati)

Pallavi Gilitwala Dalwala @pallavi9972
#MA
My mother's favourite
દહીંવડા (Dahiwada recipe in Gujarati)
#MA
My mother's favourite
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ધોઈ 6 કલાક પલાળીને મિક્ચર માં સમુથ પીસી લો પછી મરચાં આદુ ની પેસ્ટ અને મીઠું નાખી 5 મિનીટ એક દિશા મા ફિણવું..
- 2
તેલ ગરમ કરવા મૂકવું.. ખીરું હલકું થાય એટલે હાથ વડે મધ્યમ કદના વડા મૂકવા.. ગોલ્ડન થાય એટલે તેલ નિતારી હુંફાળા પાણીમાં 15 મિનીટ રાખવા
- 3
દહીં મા ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરવું
- 4
પાણી માં થી વડા ને હળવેક થી નીચોવી પ્લેટ મા મૂકી દહીં ખજુર આંબલી ની ચટણી મીઠું મરચી સંચળ પાઉડર જીરું પાઉડર કોથમીર નાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14987928









ટિપ્પણીઓ