ટિંન્ડો નો લોટ્યો સંભારો (Tindora lot Sambharo Recipe in Gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાડકીટિંડોરા
  2. ૨ ચમચીચણા નો લોટ
  3. ૨ ચમચીતેલ
  4. ૧/૪ ચમચીરાઈ
  5. ૧/૮ ચમચી હિંગ
  6. ૧/૪ ચમચીહળદર
  7. મીઠું ટેસ્ટ મુજબ
  8. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ ટિંદોરા ને ધોઈ ને ગોળ સુધારી લેવા.

  2. 2

    પછી એક લોયા માં તેલ મૂકી તેમાં રાઈ મૂકી, હિંગ નાખી હળદર નાખી તિંડોરા નાખી હલાવવું.થોડી વાત તેલ માં સોતરવા દેવા.

  3. 3

    પછી તેમાં પાણી નાખી ટિંડોર ચડવા દેવા.પછી તેમાં ચણા નો લોટ નાખી સતત હલાવવું જેથી ગઠા નો થાય.

  4. 4

    પછી લોયા નીચે લોઢી મૂકી ૫ મિનિટ લોટ ને ચડવા દો.તો રેડી છે તીન્ડોરા નો લોટ વાળો સંભારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemali Devang
Hemali Devang @hemalidewang
પર

ટિપ્પણીઓ

Similar Recipes