કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)

Rachana Shah
Rachana Shah @Rachana1985
Nadiad

#EB
#cookpadgujarati
#cookpadindia

આમ તો ભીંડા નું શાક અલગ અલગ રીતે દરેક ઘરમાં બનતું હોય છે
મેં આજે સિમ્પલ ભીંડા નું શાક બનાવ્યું છે
Karari bhindi ભીંડા ની ચિપ્સ ભરેલા ભીંડા નું શાક ભીંડા ની કઢી આ બધા શાક મને ખૂબ ભાવે છે
મારી નાની daughter ને ભીંડાનું સિમ્પલ શાક ખૂબ પસંદ છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનીટ
૨વ્યક્તિ
  • 250 ગ્રામભીંડા ધોઈ કોરા કરી અને સમારી લેવા
  • 1/4 ચમચી હળદર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૧ નાની ચમચીકાશ્મીરી લાલ મરચું
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચીચણાનો લોટ
  • 1/2 ચમચી અજમો
  • 3 થી 4 ચમચી તેલ વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    સૌથી પહેલા ભીંડા ને ધોઈ કોરા કરી અને સમારી લેવા હવે કડાઈમાં વઘાર કરવા મૂકો તેમાં અજમો મૂકી ભીંડા ઉમેરો તેને ઢાંક્યા વગર જ ચડવા દો તેની ચીકાશ થોડી ઓછી થાય એટલે મીઠું ઉમેરીને ચડવા દો પોણા ભાગનું ચડી જાય એટલે ચણાનો લોટ અને ધાણાજીરું હળદર અને લાલ મરચું ઉમેરી થોડીવાર સાંતળો બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરી દો ગરમા ગરમ સર્વ કરો

    ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rachana Shah
Rachana Shah @Rachana1985
પર May 09, 2021 13:49
Nadiad
I love to Cook....I like to Cook different types of recepieI always try new causing recipei never become tired..to Cook.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 09, 2021 17:44
Wha
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભીંડા શાક

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ગુજરાતી દાળનો મસાલો (Gujarati Da lno Masalo Recipe in Gujarati)
  2. મેંગો ફાલૂદા (Mango Falooda Recipe In Gujarati)
  3. સરસીયા ખાજા (Sarasiya Khaja Recipe In Gujarati)
  4. સુરતી ફરાળી પેટીસ (Surti Farali Pattice Recipe In Gujarati)
  5. કચ્છી મિનિ પાઈનેપલ સાટા (Kutchi Mini Pineapple Satta Recipe In Gujarati)
  1. લસણ આદુ અને કાચી કેરીનો ખાટું અથાણું (Lasan Aadu Kachi Keri Khatu Athanu Recipe In Gujarati)
  2. લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ મેંગો ફાલુદા વિથ મેંગો આઈસ્ક્રીમ (Instant Mango Falooda Mango Icecream Recipe In Gujarati)
  4. અજમા વાળુ દૂધ (Ajwain Milk Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14991773
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close