બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)

Uma Buch @cook_25170846
વર્ષો થી મારા મમ્મી ની મનપસંદ બિસ્કિટ ભાખરી. અને એમના હાથ ની આ ભાખરી આજે પણ એટલી જ સ્વાદિષ્ટ બને છે. જે હંમેશા મારા માટે મનપસંદ રેહસે
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
વર્ષો થી મારા મમ્મી ની મનપસંદ બિસ્કિટ ભાખરી. અને એમના હાથ ની આ ભાખરી આજે પણ એટલી જ સ્વાદિષ્ટ બને છે. જે હંમેશા મારા માટે મનપસંદ રેહસે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને લોટ ને ભેગા કરો. અને તેમાં જરૂર મુજબ મીઠું અને તેલ ઉમેરો. અને જરૂર મુજબ પાણી નાખો.
- 2
એકદમ કઠણ લોટ તૈયાર કરો.
- 3
ત્યારબાદ તેમાં થી એક મોટી ભાખરી બનાવો અને તેના પર એક વાટકી ની મદદ થી નાની નાની બિસ્કિટ આકાર ની ભાખરી બનાવો.
- 4
અને એક નોન સ્ટીક લોઢી માં ધીમો ગેસ રાખી ને બધી ભાખરી ને શેકી લો..
- 5
અને શેકલી ભાખરી પર ઘી મૂકી ને તેને ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14996415

ટિપ્પણીઓ