રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવાના ને ૩૦ મિનિટ દહીં ને પાણી માં પલાળી ને રાખો, ખાસ ધ્યાન રાખો ખીરું પાતળું ના થાય....
- 2
રવો બરાબર પલળી જાય એટલે તેમાં મીઠું, આદું મરચા લસણની પેસ્ટ બનાવી તેમાં ઉમેરો, બધું બરાબર મિક્ષ કરી ઈનો નાખો
- 3
કુકર માં સટીમ કરો ૧૦- ૧૫ મિનિટ માં બરાબર બફાઇ જશે
- 4
૧ ચમચો તેલ ગરમ મુકો રાઈ, જીરુ ને લીમડો ને હિંગ નો વધાર કરો
- 5
રવા ઈડલી પર ઉમેરો, ગરમાગરમ ખાવા માટે ઈડલી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15014274







ટિપ્પણીઓ (5)