તોતા કેરી ની કટકી નું અથાણું (Tota Keri Katki Athanu Recipe In Gujarati)

Pooja Shah @cook_25041811
તોતા કેરી ની કટકી નું અથાણું (Tota Keri Katki Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને ધોઈ ને છાલ કાઢી નાખો.અને નાના ટુકડા કરો
- 2
ત્યારબાદ એમાં સંભાર મસાલો અને ગોળ ઝીણું સમારી ને ઉમેરો. બરાબર મિક્સ કરો.પછી એમાં તેલ ઉમેરી ને બરાબર હલાવો અને મિક્સ કરો.
- 3
બરાબર મિક્સ થઈ જાય પછી એક બરણી માં ભરી લો.તેલ ઉપર સુધી એવું જોઈએ.આ અથાણું ખટ્ટુ પણ થાય ગોળ નાં નાખીએ તો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
પરંપરા મુજબ નું અથાણું#EBWeek 2 SHRUTI BUCH -
-
-
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1#ખાટું અથાણું Reshma Tailor -
-
-
-
કેરી મેથી ચણા નું અથાણું (Keri Methi Chana Athanu Recipe In Gujarati)
#EBWeek 1 ushma prakash mevada -
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati Payal Bhatt -
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1 Girihetfashion GD -
-
ચણા મેથી અને કેરી નું ખાટું અથાણું (Chana Methi Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB #Week 1 Rita Gajjar -
-
-
કટકી કેરી(katki keri in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ9#વિક્મીલ1#સ્પાઈસી/તીખીકટકી કેરી એ બે રીતે બનાવી શકાય છે. તડકાં છાયા નું અને ગેસ પર. મેં તેને ગેસ પર બનાવ્યું છે. આ અથાણું આખુ વર્ષ સારુ રહે છે. Daxita Shah -
-
કટકી કેરી નું અથાણું(katki mango pickle recipe in gujarati)
#કૈરી. ઈન્સ્ટન્ટ બની જાય એવું કટકી કેરી નું અથાણું,જે 2 દિવસ માં રેડી થઈ જાય છે Dharmista Anand -
-
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું અમારા ઘર માં બધાજ ને ખૂબ જ ભાવે છે...આખા વર્ષ માં જ્યારે આ અથાણું નવું બને છે ત્યારે તાજું ખાવા ની મજાજ અલગ હોય છે.... Rinku Rathod
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15010695
ટિપ્પણીઓ (2)