આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચી તોતાપુરી કેરી લઈ તેની છાલ છોલી અને એને બાફી લો. કેરી ઠંડી પડે એટલે તેમાં બ્લેન્ડર ફેરવી તેનો પલ્પ તૈયાર કરો અને છંનની માં ગાડી લો
- 2
નાનુ મિક્સર બાઉલ લઈ એની અંદર ફુદીના લીલા ધાણા અને ખાંડ ઉમેરીને પીસી લો. અને આ મિશ્રણને કેરીના પલ્પમાં ઉમેરીને ત્રણથી ચાર મિનિટ માટે થવા દો
- 3
મિશ્રણ ઠંડું પડે એટલે એક ગ્લાસમાં લઈ જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરીને આમ પન્ના તૈયાર કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15030716











ટિપ્પણીઓ (12)