કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)

Sejal Dhamecha
Sejal Dhamecha @seju_kitchen

#EB
#Week2

#EB
#Week2

વધુ વાંચો

ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)

Sejal Dhamecha
Sejal Dhamecha @seju_kitchen

#EB
#Week2

#EB
#Week2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  • 250 ગુંદા
  • 1/4 કપતેલ
  • 1 ટીસ્પૂનરાઈ
  • 1/4 ટીસ્પૂનહીંગ
  • બેસન મિશ્રણ માટે
  • 3/4 કપબેસન (ચણાનો લોટ)
  • 1/2ધાણીયાપાવડર
  • 1/4 ટીસ્પૂનહળદર પાઉડર
  • 1/4 કપસમારેલી કોથમીર
  • 1/4 ટીસ્પૂનખાંડ
  • 2 ટીસ્પૂનલીંબુ રસ
  • મીઠું સ્વાદ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ભરેલા ગુંદાનું શાક બનાવવા સૌ પ્રથમ ગુંદા ને પાણીમાં બરોબર ધોઈને સાફ કરી કપડા વડે કોરા કરી લ્યો ત્યાર બાદ એની દાડી ને દૂર કરી નાખો,ત્યાર પછી એકપછી એક તેના બધા જ ઠળિયા કાઢી નાંખો.

    ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગુંદા ને ભરવા માટે એક વાસણમાં શેકેલા ચણા નો લોટ લ્યો તેમાં લીંબુ નો રસ,ધાણા જીરુંનો પાઉડર, 1/4 ચમચી હળદર, ચપટી હિંગ, સ્વાદ મુજબ મીઠું, ૧ ચમચી તેલ, લીલા ધાણા ૧-૨ ચમચી નાખી બધું બરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરવો.

    ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સાફ કરેલા ગુંદમાં તૈયાર કરેલ મસાલો ભરી લ્યો ને પછી તેને ૫-૭ મિનિટ બાફી લ્યો.

    ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુંનો વઘાર કરો ત્યાર બાદ તેમાં હિંગ નાખો ને તતડે એટલે એમાં ભરેલા ગુંદા નાખી બરોબર મિક્સ કરો ને ધીમા તાપે 1 મિનિટ ઢાંકી ને ચડાવો

    ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    છેલ્લે ગેસ બંધ કરી ઉપર થી લીલી ધાણા છાંટો ને તૈયાર છે ભરેલા ગુંદાનું શાક.

    ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sejal Dhamecha
Sejal Dhamecha @seju_kitchen
પર May 22, 2021 08:24
Seju_kitchen
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 22, 2021 18:21
Wha wha wha wha
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગુંદા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કીવી મોહીતો (Kiwi Mojito Recipe In Gujarati)
  2. કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
  4. નટેલા પીનટ બટર વોલનટ કૂકીસ (Nutella Peanut Butter Walnut Cookies)
  5. ઈટાલીયન પીઝા સોસ અને  ઈન્ડીયન પીઝા  સોસ(Italian Pizza Sauce / Indian Pizza Sauce Recipe In Gujarati)
  1. ચોકોલેટ કપ કેક (Chocolate Cup Cake Recipe In Gujarati)
  2. પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
  3. પાપડ કોન સલાડ (Papad Cone Salad Recipe In Gujarati)
  4. ફલેક સીડસ ભાખરી (Flax Seeds Bhakhri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15042116
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close