કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાજુ કારેલા નું અથાણું (Kaju Karela Athanu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાજુ કારેલા નું અથાણું (Kaju Karela Athanu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાજુ કારેલા નું અથાણું (Kaju Karela Athanu Recipe In Gujarati)

Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151

#EB

#EB

વધુ વાંચો

કાજુ કારેલા નું અથાણું (Kaju Karela Athanu Recipe In Gujarati)

Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151

#EB

#EB

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪લોકો માટે
  • 250 ગ્રામકારેલા
  • 250 ગ્રામમરચા
  • 100 ગ્રામ આદુનો ખમણ
  • 150 ગ્રામલસણ
  • ૧૦૦ ગ્રામ રાઈના કુરિયા
  • ૧૦૦ ગ્રામ મેથીના કુરિયા
  • ૧૦૦ ગ્રામ ધાણા ના કુરિયા
  • ૧૫૦ ગ્રામ કાજુ
  • 150 ગ્રામખાંડ
  • 1 ચમચીવરિયાળી
  • 1 ચમચીમરી
  • 200 ગ્રામગોળ
  • 1 ચમચીહિંગ
  • હળદર
  • લીંબુનો રસ
  • મરચાની ભૂકી
  • મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    કારેલાની લાંબી ચીર કરી તેને બાફી લેવાં ત્યારબાદ તેને બે હાથની હથેળીથી દબાવી પાણી કાઢી લેવું ત્યારબાદ મરચા ની પણ લાંબી ચીરીઓ કરી લેવી ત્યાર બાદ એક પેનમાં તેલ લેવું તેમાં લીલા મરચા તળવા પછી કાજુ તળી લેવા પછી તેમાં લસણ તરી લેવું પછી તેમાં છેલ્લે કારેલા તારી લેવા કારેલા તળી લેવા ત્યારબાદ એક મોટો વાટકો લેવાનો તેમાં રાઈના કુરિયા મેથીના કુરિયા અને ધાણાના કુરિયા લેવા તેની ઉપર આખા મરી વરીયાળી હિંગ હળદર નાખી તેની ઉપર ગરમ તેલ નાખવું ત્યારબાદ તેની ઉપર થારી ઢાંકી દેવી પછી તેમાં ગોળ ખાંડ અને લીંબુનો રસ નાંખી

  2. 2

    બધું મિક્ષ કરી લેવું પછી તેમાં તળેલા કાજુ કારેલા મરચાં લસણ અને આદુનું છીણ નાખી હલાવી લેવું લાસ્ટ માં અને મરચાની ભૂકી નાખી બધું મિક્સ કરી લેવું તો રેડી છે કાજુ કારેલા નું અથાણું અથાણું ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને છ મહિના સુધી ખરાબ નથી થતું તો તમે પણ બનાવજો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151
પર May 22, 2021 09:30

ટિપ્પણીઓ (2)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 22, 2021 18:16
Supervb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાજુ કારેલા અથાણાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. નટેલા પીનટ બટર વોલનટ કૂકીસ (Nutella Peanut Butter Walnut Cookies)
  2. કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ ટોસ્ટ પેસ્ટ્રી (Instant Toast Pastry Recipe In Gujarati)
  5. કીવી મોહીતો (Kiwi Mojito Recipe In Gujarati)
  1. પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
  2. શાહી ગોળ કેરીનું અથાણું (Shahi Gol Keri Athanu Recipe In Gujarati)
  3. પરવળ નું ભરેલું શાક (Parval Bharelu Shak Recipe In Gujarati)
  4. આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15042423
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close