પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#EB
પરવળ નું સુકુ શાક.. ખૂબ જ ફાયદાકારક છે ખાસ ડાયા બિટીશ ના પેશન્ટ માટે.

પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)

#EB
પરવળ નું સુકુ શાક.. ખૂબ જ ફાયદાકારક છે ખાસ ડાયા બિટીશ ના પેશન્ટ માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2લોકો
  1. 250 ગ્રામપરવળ
  2. 2 ચમચીમોટી તેલ
  3. ચપટીરાઈ
  4. ચપટીહિંગ
  5. 1/2 ચમચીધાણાજીરું પાઉડર
  6. 1/3 ચમચીહળદર
  7. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  8. મીઠું સ્વાદનુસાર
  9. ધાણા લીલા સમારેલ જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    પરવળ ધોઈ ને લાંબા કટ કરો.કડાઈ માં તેલ મૂકી રાઈ, હિંગ,નાખો. પછી પરવળ નાખો.

  2. 2

    મીઠું હળદર નાખીને તેલ માં ધીમા તાપે ફેરવો. પછી કડાઈ પર ડીશ કે છીબુ ઢાંકો અને તેના પર થોડું પાણી નાંખી વરાળ થી ચડવા દો. પછી ચડી જાય એટલે મસાલો કરો મરચું ધાણા જીરૂપાવડર નાંખો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

Similar Recipes