કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)

Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen

પૂરણ પોળી એ એક ભારતીય સ્વીટ છે.. ઓરિજિનલી તે સાઉથન ઇન્ડિયા માથી આવેલી છે....

ત્યાં તેને ઓબ્બત્તુ કહેવામાં આવે છે...

પૂરણ પોળી એ એક ભારતીય સ્વીટ છે.. ઓરિજિનલી તે સાઉથન ઇન્ડિયા માથી આવેલી છે....

ત્યાં તેને ઓબ્બત્તુ કહેવામાં આવે છે...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 મિનિટ
2 લોકો
  1. 1 બાઉલ તુવેરની દાળ
  2. 1 બાઉલ ખાંડ
  3. 2ઇલાયચી
  4. 1 Tspઘી
  5. 2બાઉલ ઘઉંનો લોટ
  6. 1 ચમચીતેલ મોણ માટે
  7. જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રોટલી ના લોટ જેવો લોટ બાંધવાનો..

  2. 2

    પૂરણ બનાવવા માટે 👉

  3. 3

    સૌપ્રથમ તુવેર દાળ ને પાણી નાખી અને બાફી લો..

  4. 4

    બાફેલી તુવેરદાળ માંથી ઉપર જો પાણી હોય તો તે અલગ કાઢી લેવું બાકીની જે જાડો લચકા જેવું છે તેને એક મોટા વાસણમાં લઈ લો

    પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આપણે અહીં એક બાઉલ તુવેર દાળ લીધેલી છે તો એમાં એક બાઉલ ખાંડ ઉમેરવાની રહેશે... જેટલી દાળ લીધેલી હોય તેટલી જ ખાંડ લેવાની રહેશે..

    પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેને જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય અને તેનું બધું જ પાણી બળી ન જાય ત્યાં સુધી મીડીયમ ગેસ પર હલાવતા રહો..

    પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ખાંડનું બધું જ પાણી બળી જાય... પછી તેમાં બે ઈલાયચીનો ભૂકો કરી અને નાખી દો અને એક ચમચી ઘી નાખી દો.. પછી એકદમ પુરાણ ઘટ થઇ જાય પછી તેને એક થાળીમાં કાઢી અને ઠંડુ થવા માટે રાખી દો

    પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પૂરણ ઠંડું થઈ જાય પછી તેને નાના બોલ જેવા લૂઆ બનાવો..

    પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પછી તેને નાની રોટલી વણી તેમાં એક લુઓ મુકી તેને પાછુ બંધ કરી અને ફરીથી વણો..

    પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    વણાય જાય પછી તેને નોનસ્ટિક લોઢી ઉપર અથવા તો રોટલી નોટી ઉપર શેકી લો..

    પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    પછી તેના ઉપર ઘી લગાડી અને સર્વ કરો..

    પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen
પર May 26, 2021 12:50

ટિપ્પણીઓ (3)

Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen
May 26, 2021 18:00
Thank u all
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વૉલનટ બિસ્કોફ ચીઝકેક (Walnut Biscoff Cheesecake Recipe In Gujarati)
  2. બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati)
  3. વોલનટી દહીં કબાબ (Walnutty Dahi Kebab Recipe In Gujarati)
  4. વૉલનટ પનીર કલાકંદ (Walnut Paneer Kala Kand Recipe In Gujarati)
  5. એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)
  1. વૉલનટ પનીર લીફાફા (Walnut Paneer Lifafa Recipe In Gujarati)
  2. વઘારેલો છુંદો (Vagharelo Chhundo Recipe In Gujarati)
  3. ગાજરનો છૂંદો (Gajar Chhundo Recipe In Gujarati)
  4. દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15060604
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close