મિક્સ ડ્રાય ફ્રુટ જ્યુસ

#walnutteists
આપલે બધા જાણીએ છીએ કે બાળકો ને ડ્રાય ફ્રુટ નથી ભાવતા . પણ આપલે પણ એની મમ્મી . એટલે ગમે તેમ કરી ને પણ તેને માટે થઈ ને બનાવી ને પણ તેને ખાવડા વી ને જ જંપીશ એવું મન થી નક્કી કરી લીધું હોઈ છે. .,..
કેમ કે અખરોટ માં ખૂબ જ સારા એવા પ્રમાણમાં પોષક તત્વો હોય છે જે તેના શરીર ના બંધારણ માટે ખૂબ જરૂરી હોય છે.
તો આજે મે બુદ્ધ પૂર્ણિમા હતી તો સાંજે ફરાળ માં સાંબા ની ખીચડી , સાબુદાણા ની વેફર , લીલું મરચું , સાથે ડ્રાય ફ્રુઇટ્સ મિલ્ક શેક બનાવ્યું હતું.....
તો ચાલો જોઈએ તેની રેસિપી....

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પ્લેટ માં બધા ડ્રાય ફ્રુટ લઈ લો..
પછી તેને મિક્સચર જર માં કટકા કરી લો....
પછી તેનો ભૂક્કો કરી લો.... - 2
પછી એક તપેલી માં દૂધ લો.
એમાં ખાંડ નાખી તૈયાર કરેલો મસાલો નાખો.
અને હન્ડ મિક્સચેર થી કર્શ કરી લો...
પછી સારવિગ ગ્લાસ માં લઇ ઉપર ની ચીજો એક થાળી માં રાખી ને મીલ્ક શેક સાથે સર્વ કરો.....
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)