દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ @cook_25921117
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ચણા, બટાકા, થોડી સમારેલી ડુંગળી બધું મિક્સ કરી લો, તેમાં ચાટ મસાલો તેમજ મીઠું કરો, હવે પુરીમાં વચ્ચે કાણું પાડી મસાલો ભરી લો, અને એક પ્લેટમાં બધી પૂરી ગોઠવી દો, ત્યારબાદ તેમાં દહીં નાખો તેની ઉપર ગ્રીન ચટણી, ખજૂરની ચટણી, અને તળેલા શીંગદાણા એડ કરો, ઉપર ઝીણી સેવ ભભરાવો, અને ધાણા ભાજી નાખી સર્વ કરો તો તૈયાર છે આપણે દહીપુરી 😋
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15064073




ટિપ્પણીઓ (2)