કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ (Mumbai Famous Chatpati Chana Chaat Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ (Mumbai Famous Chatpati Chana Chaat Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ (Mumbai Famous Chatpati Chana Chaat Recipe In Gujarati)

Nayana Pandya
Nayana Pandya @nayana_01

આજે આપણે બનાવીશું મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ. આ રેસિપી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ ની રેસિપી શરૂ કરીએ.
#PS

આજે આપણે બનાવીશું મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ. આ રેસિપી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ ની રેસિપી શરૂ કરીએ.
#PS

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપનાના ચણા
  2. ૨ ચમચીતેલ
  3. ૧ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  4. ૧ નંગઝીણી સમારેલી ડુંગળી
  5. ૧ નંગઝીણું સમારેલું ટમેટું
  6. ૧ નંગઝીણી સમારેલી કાકડી
  7. ૨ નંગઝીણા સમારેલા લીલા મરચા
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧/૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  10. ૧/૨ ચમચીધાણાજીરું પાઉડર
  11. ૧/૨ ચમચીશેકેલું જીરું પાઉડર
  12. ૧/૨ ચમચીચણા મસાલા પાઉડર
  13. ૧/૨ ચમચીચાટ મસાલો
  14. સ્વાદાનુસાર સિંધવ મીઠું
  15. ૨ ચમચીલીંબુનો રસ
  16. નાયલોન સેવ
  17. ઝીણા સમારેલા લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ બનાવવા માટે સૌપ્રથમ ૧ કપ નાના ચણા લો. ચણા ને સારી રીતે ૨-૩ વખત પાણીમાં ધોઈ લો. હવે એમાં એક કપ પાણી રેડીને ૮ કલાક પલળવા દો. પછી કૂકરમાં ૨ કપ પાણી રેડીને ચણામાં ચપટી મીઠું નાખીને ૫ સીટી વગાડી ચણાને બાફી લો. હવે ૧નાના બાઉલમાં બધા મસાલા ઉમેરો.

    મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ (Mumbai Famous Chatpati Chana Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    હવે મસાલામાં સ્વાદ અનુસાર સિંધવ મીઠું ૩ ચમચી પાણી ઉમેરી લિક્વિડ મિક્સર તૈયાર કરો. હવે ગેસ ઉપર એક પેન ગરમ કરો હવે તેમાં ૨ ચમચી તેલ ગેસની આંચ ધીમી રાખો.તેલ ગરમ થઈ જાય એટલે આદુ-લસણની પેસ્ટ અને 1/2 ચમચી હળદર ઉમેરો ત્યારબાદ લિક્વિડ મિક્સર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. હવે તેમાં બાફેલા ચણા ઉમેરો.

    મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ (Mumbai Famous Chatpati Chana Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે ચણાને મસાલામાં બરાબર મિક્સ કરો. હવે એક બાઉલમાં મસાલા ચણા કાઢી લો. હવે તેમાં ઝીણા સમારેલા ડુંગળી ટામેટા અને કાકડી ઉમેરો. હવે ઝીણા સમારેલા લીલા મરચા, લીંબુનો રસ અને વેજિટેબલ્સ ના માપના મસાલા ઉમેરો. હવે સ્વાદ અનુસાર સિંધવ મીઠુ ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. મીઠું ઉમેરતી વખતે ધ્યાન રાખવાનું છે કે આગળ પણ આપણે મસાલા લિક્વિડ મિક્સરમાં મીઠું ઉમેર્યું છે.

    મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ (Mumbai Famous Chatpati Chana Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    હવે એક બાઉલમાં કાઢી લો. હવે તેના ઉપર ઝીણા સમારેલા લીલા ધાણા, નાયલોન સેવ અને થોડા કાચા વેજીટેબલ થી ગાર્નીશ કરો. મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ ની રેસીપી સર્વ કરવા માટે તૈયાર છે. મારી આ રેસીપી નાના તથા મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો તમે મારી આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરો અને આનંદ માણો.

    મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ (Mumbai Famous Chatpati Chana Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ (Mumbai Famous Chatpati Chana Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nayana Pandya
Nayana Pandya @nayana_01
પર May 28, 2021 16:24

ટિપ્પણીઓ (3)

Dhara Jani
Dhara Jani @dharajani1313
June 03, 2021 16:17
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. જામનગરના ધૂઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
  2. દહીંપુરી વિથ રેઇનબો દહીં શોટ્સ(Dahipuri with Rainbow Dahi Shots Recipe In Gujarati)
  3. ચટપટી ગુજરાતી ખાંડવી (Chatpati Gujarati Khandvi Recipe In Gujarati)
  4. ઢોકળા બ્રુશેટા (Dhokla Bruschetta Recipe In Gujarati)
  5. માવા મલાઈ કુલ્ફી (Mava Malai Kulfi Recipe In Gujarati)
  1. ચણા ચટપટી (Chana Chatpati Recipe In Gujarati)
  2. દહીંપુરી વિથ રેઇનબો દહીં શોટ્સ(Dahipuri with Rainbow Dahi Shots Recipe In Gujarati)
  3. છૂંદો (Chhundo Recipe In Gujarati)
  4. રગડા પેટીસ (Ragada Pattice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15069604
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close