છૂંદો (Chhundo Recipe In Gujarati)

Sejal Dhamecha @seju_kitchen
છૂંદો (Chhundo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને બરાબર ધોઈ લો અને તેની તેની છાલ ઉતારી લો,હવે આ કેરી ને છીણી લો અને પછી તેમાં મીઠું મીક્ષ કરો અને ૧-૨ કલાક રહેવા દો
- 2
હવે આ કેરી ના છીણ ને સ્ટીલ ની એક મોટી તપેલી માં લો અને તેમાં ખાંડ મીક્ષ કરો અને તેને ૨-૫ મિનિટ સુધી હલાવો,હવે તપેલા ને ઢાંકી ને એક બાજુ એક દિવસ સુધી મૂકી દો
- 3
હવે આ કેરી ના છૂંદા ને હલાવો અને પછી તેની પર કોઈ પણ સુતરાઉ કપડું બાંધી ને ઢાંકી દો
- 4
આ તપેલી ને ૬-૭ દિવસ સુધી તાપ માં મુકો રોજ એક વાર છૂંદા ને હલાવવું
- 5
બધી ખાંડ બરાબર ઓગળી જાય અને રસો એકદમ જાડો થઇ જાય અને ખાંડની ચાસણી થઇ જાય ત્યાં સુધી રહેવા દો.
- 6
તૈયાર છૂંદા માં લવિંગ, લાલ મરચું અને તજ મીક્ષ કરો
- 7
આ છૂંદા ને હવા ચુસ્ત બરણી માં ભરી લો,આ છૂંદો આખું વર્ષ સારો રહે છે
Keywords
Similar Recipes
More Recipes
- જામનગરના ધૂઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
- દહીંપુરી વિથ રેઇનબો દહીં શોટ્સ(Dahipuri with Rainbow Dahi Shots Recipe In Gujarati)
- ચટપટી ગુજરાતી ખાંડવી (Chatpati Gujarati Khandvi Recipe In Gujarati)
- ઢોકળા બ્રુશેટા (Dhokla Bruschetta Recipe In Gujarati)
- માવા મલાઈ કુલ્ફી (Mava Malai Kulfi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15070452



ટિપ્પણીઓ