દાલ શોરબા વિથ જીરા રાઈસ (Dal Sorba Jeera Rice Recipe In Gujarati)

Reshma Trivedi @ReshmaTrivedi
દાલ શોરબા વિથ જીરા રાઈસ (Dal Sorba Jeera Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ ને ધોઈ ને કુકરમાં પાણી, મીઠું હળદર નાખી ૩ સીટી બાફી લેવી્, કુકર ઠંડુ થાય પછી તેને વલોવી લૅવી.
- 2
વધાર કરવા વધારીયામા ઘી મુકી હિગ નાખી લીમડાના પાન તજ લવિંગ મુકી વધાર કરવો.
- 3
આદું લીલાં મરચાં ની કતરણ નાખી પાંચ મિનિટ ઉકળવા દો ્
- 4
જીરા રાઈસ બનાવા એણે મૂઠી બાસમતી ચોખા ને ધોઈ, પલાળી ૮૦ ટકા બાફી નૅ ઍક વાડકામાં લ ઈ, દબાવી ભરી વાટકી ને ઊંધી ખાલી કરવી બીજા મોટા વાડકામાં. ઉપરથી ઘી જરાનો વધાર રેડવો્
- 5
દાલ શોરબા જીરા રાઈસ પીરસો.
- 6
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15078409



ટિપ્પણીઓ (8)