કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચણાના લોટના જાડા મઠિયા (Chana Lot Jada Mathia Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચણાના લોટના જાડા મઠિયા (Chana Lot Jada Mathia Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચણાના લોટના જાડા મઠિયા (Chana Lot Jada Mathia Recipe In Gujarati)

Arpana Gandhi
Arpana Gandhi @cook_27403738

#RC3
#red Recipe

#RC3
#red Recipe

વધુ વાંચો

ચણાના લોટના જાડા મઠિયા (Chana Lot Jada Mathia Recipe In Gujarati)

Arpana Gandhi
Arpana Gandhi @cook_27403738

#RC3
#red Recipe

#RC3
#red Recipe

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
500 ગ્રામ
  • 500 ગ્રામચણાનો લોટ
  • 1 ચમચીહિંગ
  • 1 ચમચીઅજમો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 2 ચમચીલાલ મરચું
  • 2 ચમચીકાશ્મીરી મરચું
  • 2 ચમચીતેલ નું મોણ
  • તળવા માટે તેલ
  • 4 ચમચી ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાનો લોટ ચાળીને લઈ લો પછી તેમાં બતાવ્યા પ્રમાણે ઉપરના મસાલા કરો જો વધારે તીખું જોઈતું હોય તો લાલ મરચું થોડું વધારે ઉમેરવાનું

  2. 2

    પછી બધો મસાલો મિક્સ કરી તેમાં તેલનું મોણ ઉમેરો અને પાણીની મદદથી એકદમ કઠણ લોટ બાંધી લો તેને 15 મિનિટ rest આપો

  3. 3

    15 મિનિટ પછી તેને બરાબર મસળી લો અને તેને નાના નાના લુઆ બનાવી દો હવે મશીનની મદદથી જાડા મઠિયા જેવો જ થોડું એવું દબાઈ ને બધા મઠિયાં તૈયાર કરો અને થોડીવાર સૂકાવા દો

  4. 4

    પછી તાવડી માં તેલ મૂકી તેલ આવે એટલે તેને પહેલા થોડું ફાસ્ટ કેસે રાખી ફુલવા દો અને પછી ધીમો કરી તેને ધીમા તાપે કડક થવા દો તૈયાર છે ટેસ્ટી ચણાના લોટના મુઠીયા માં જો ઘરમાં મઠનો લોટ ના હોય તો તમે આવી રીતે ચણાના લોટના જાડા મઠિયા બનાવી શકો છો બહુ જ સરસ લાગે છે

    ચણાના લોટના જાડા મઠિયા (Chana Lot Jada Mathia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ચણાના લોટના જાડા મઠિયા (Chana Lot Jada Mathia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arpana Gandhi
Arpana Gandhi @cook_27403738
પર July 21, 2021 07:37

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચણા લોટ જાડા મઠિયા ચણા નો લોટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
  2. રેડ વેલ્વેટ કપકેક (Red Velvet Cupcake Recipe In Gujarati)
  3. ઈન્સ્ટન્ટ રોઝ ફાલુદા આઈસ્ક્રીમ (Instant Rose Falooda Icecream Recipe In Gujarati)
  4. વડાપાઉં ચટણી (Vadapav Chutney Recipe In Gujarati)
  5. ફરાળી ગોટા (Farali Gota Recipe In Gujarati)
  1. આલુ કેપ્સીકમ સબ્જી (Aloo Capsicum Sabji Recipe In Gujarati)
  2. રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
  3. બટાકા ના ભજીયાં (Bataka Bhajiya Recipe In Gujarati)
  4. બીટરૂટ ડીપ (Beetroot Dip Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15087239
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close