કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
વડોદરા

મીસલ પાવ એ મુંબઈનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે.આમ તો મિસળ સ્પ્રાઉટ્સ માંથી બને છે.પણ જૈન સ્પ્રાઉટ્સ ખાતા ના હોવાથી મે અન્હિયા એકલા બાફેલા કઠોળ માંથી બનાવી છે.અને સૂકા મસાલા વાટી ને મિસળ બનાવી છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.

#PS

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  • ૧/૮ કપ મગ
  • ૧/૮ કપ લાલ ચણા
  • ૧/૮ કપ સૂકા લીલા વટાણા
  • ૧ ચમચીસૂકા ધાણા
  • ૧ ચમચીજીરૂ
  • ૧ ચમચીવરિયળી
  • ૧/૨ ચમચીમેથી
  • ૧/૨ કપસૂકું કોપરું
  • ૧તમાલપત્ર
  • ૨લવિંગ
  • ૧બદિયા
  • ૧તજ
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ
  • ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • ૨ટામેટા ની ગ્રેવી
  • ૨ ચમચીઝીણી સમારેલી કોથમીર
  • મિક્સ ચવાણું
  • પાવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા કઠોળ ને ૩-૪ કલાક પલાળી બાફી લો.

    મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેન મા બધા સૂકા મસાલા લઈ તેને બરાબર શેકી લો.મસાલા ઠંડા પડે એટલે તેને વાટી લો.

    મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પેન મા તેલ મૂકી તેમાં આદું મરચા ની પેસ્ટ ઉમેરી સાંતળી લો.પછી તેમાં સુકો વાટેલો મસાલો નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લો

    મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં મીઠું અને સ્વાદ મુજબ લાલ મરચું ઉમેરી બાફેલા કઠોળ ઉમેરો.પછી જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર ઉકાળો.પછી તેમાં કોથમીર ઉમેરો

    મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક પ્લેટ માં મિસળ લઈ તેના પર મિક્સ ચવાણું અને કોથમીર ભભરાવો અને તેને પાવ સાથે સર્વ કરો

    મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
પર June 02, 2021 16:10
વડોદરા
મને રસોઈ નો બહુ શોખ છે.મારા દિકરા ને પણ રસોઈ નો બહુ શોખ છે.મને જૈન રેસિપી માં વેરિયેશન કરી બનાવું ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
June 03, 2021 01:41
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિસળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati)
  2. રગડા ઘૂઘરા (Ragda Ghughra Recipe In Gujarati)
  3. રગડા સમોસા (Ragda Samosa Recipe In Gujarati)
  4. ૪ ચટપટી ચટણીઓ ની રેસિપી (4 Chatpati Chutney Recipe In Gujarati)
  5. તવા બર્ગર (Tava Burger Recipe In Gujarati)
  1. ગુંદા નુ અથાણુ (Gunda Athanu Recipe In Gujarati)
  2. પોટેટો બાઈટ (Potato Bite Recipe In Gujarati)
  3. ચટપટા મસાલા મઠિયા (Chatpata Masala Mathiya Recipe In Gujarati)
  4. બેસન ના પૂડલા (Besan Pudla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15093126
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close