દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)

દૂધી નો ઓળો
( તમારા બાળકો ને જો દૂધી નું શાક ના ભાવતું હોય તો આ રીતે બનાવો દૂધી નો ઓળો )
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
દૂધી નો ઓળો
( તમારા બાળકો ને જો દૂધી નું શાક ના ભાવતું હોય તો આ રીતે બનાવો દૂધી નો ઓળો )
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ની છાલ ઉતારી લઇ ટુકડા કરી કૂકર માં 4 સિટી બોલાવી બાફી લેવા.
- 2
બફાઈ ગયેલી દૂધી ને એકદમ મેસ કરી લેવી
- 3
આદુ -મરચા -લસણ ને ખાંડણી માં ખાંડી લેવા અને ટામેટા - ડુંગળી ને ખમણી માં ખમણી લેવા
- 4
એક પેન માં 3 ચમચી તેલ ને ગરમ કરી તેમાં રાઈ, આખુંજીરું, હિંગ નાખી ત્યારબાદ આદુ, મરચા, લસણ ણી પેસ્ટ નાખો અમે સતલાવા દો, ત્યારબાદ ખમણેલી ડુંગળી ને નાખી સતલાવા દો.
- 5
ડુંગળી સારી એવી સતલાય જાય એટલે તેમાં ટામેટા ને નાખી તેમાં હળદર, ધાણાજીરું, કાસમીરી મરચું, સ્વાદનુસાર મીઠું નાખી તેને 3-4 મિનિટ માટે ઢાંકી દહીં ધીમા તાપે ચડવા દેવું, ત્યારબાદ દૂધી નાખી સારી રીતે મિક્ષ કરી લો અને ફરી થી 5 મિનિટ માટે ચડવા દો
- 6
કોથમીર નાખી તેને ભાખરી કે રોટલા સાથે પાપડ, છાસ પીરસો અને દૂધી ના ઓળા ની મોજ માણો અને રેસિપી જો સારી લાગી હોય તો તમારા મિત્રો, સગા સબંધી માં share કરો 🙏🙏🙏
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (2)