ગુંદાના પાણીચા અથાણાં (Gunda Panicha Athana Recipe In Gujarati)

Sachi Sanket Naik @cookwithsachi
ગુંદાના પાણીચા અથાણાં (Gunda Panicha Athana Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુંદા, કેરી,કરમદાં, ગુવારસીંગ બરાબર ધોઈ લેવું
- 2
હવે એક મોટા વાસણ માં દિવેલ, મીઠું હળદર બરાબર મિક્ષ કરી લેવું એમાં આ ગુંદા, કેરી, કરમદાં, ગુવારસીંગ ઉમેરી મિક્ષ કરી લેવું
- 3
હવે એક બરણી માં ભરી લેવું અંદર બરફ નાખી દેવું બરાબર બંધ કરી સાઈડ પર મૂકી દેવું.. વચ્ચે વચ્ચે કેરી, ગુંદા એવું કંઈપણ ઉમેરવું હોય તો ઉમેરી શકાય અને બરણી ને હલાવતા રહેવું ૨ મહીના પછી સરસ અથાય જશે.
- 4
Similar Recipes
-
ગુંદા નો સંભારો (Gunda Sambharo recipe in Gujarati)
ગુણકારી એવા ગુંદા સિઝનમાં બહુ આવે મને પણ એ બહુ જ ભાવે એટલે અલગ અલગ રીતે બનાવી અને હું બહુ જ ખાવ અને ખવડાવું પણ આજે મેં સોનલબેન ની રેસીપી પ્રમાણે બનાવ્યા છે બહુ જ મસ્ત બન્યા છે થેંક્યુ સોનલબેન વિઠલાણી Sonal Karia -
-
પાણીચું (Panichu recipe in Gujarati)
પાણીચું દક્ષિણ ગુજરાતમાં બનતા એક અથાણા નો પ્રકાર છે. આ અથાણું બનાવવા માટે નાની અને કુમળી કેરી પસંદ કરવામાં આવે છે જેને આથીને આ અથાણું બનાવવામાં આવે છે. આ અથાણાં માં કોઈપણ પ્રકારના મસાલા નો ઉપયોગ કરવામાં આવતો નથી. આ અથાણાં ની મજા નાના થી મોટા દરેક લઈ શકે છે.#KR#cookpadindia#cookpad_gu spicequeen -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week1કેરીની સિઝન આવી ગઇ છે અને વરસ નુ અથાણું કરવાનો ટાઈમ પણ થઇ ગયો છે મેં આજે કેરી અને ગુંદાનું અથાણું કર્યું છે અને મસાલો પણ ઘરે જ તૈયાર કર્યો છે. Chandni Kevin Bhavsar -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB મને આ અથાણું બહુ જ ભાવે છે અને અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya -
-
બેસન આલમંડ લાડુ (Besan Almond Ladoo Recipe In Gujarati)
#CB4›WEEK4#DFT#cookpadindiaબેસન ના લાડુ એટલે કે મગસ ના આ લાડુ અમારે ત્યાં સૌ ના પ્રિય એટલે બનાવ્યા સાથે જ થોડા દિવસ મા તો ફટાફટ ખવાઈ જાય... જલ્દી બની જાય.. અને તેમાંય તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં બદામ નો ભૂકો ઉમેર્યો... પછી તો પૂછવું જ શું.....!!!🥰🥰 ચાલો તો બનાવીએ.... Noopur Alok Vaishnav -
ખરખરીયાં (Kharkhria Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી માં બનતી આ બધા ને ભાવતી એક ખૂબ જ પ્રચલિત વાનગી છે. અમારા ઘર માં તો બધાને બહુ ભાવે છે અમે તો આને ખરખરીયા કહીએ છીએ પણ એને સુવાળી પણ કહેવામા આવે છે. Sachi Sanket Naik -
અથાણાં નો સંભાર (Athana Sambhar Recipe In Gujarati)
#EB #week1 અથાણાં માટે અથાણાં નો સંભાર પહેલા બનાવવો જરુરી છે આપડે અથાણાં નો સંભાર બનાવી એ... Vandna bosamiya -
લોટવાળા પાકા ગુંદા (Lotvala paka Gunda recipe in Gujarati)
#EB#week2મેં પહેલી વાર જ આ પાકા ગુંદા નો ઉપયોગ કર્યો પણ બહુ જ સરસ બન્યું છે અને ટેસ્ટી પણ છે હેલ્ધી તો છે જ Sonal Karia -
બફાનું અથાણું (Bafanu Athanu Recipe In Gujarati)
#EB#Week1🥭બફાનું 🥭(કેરી નું અથાણું)કેરી એ એવું ફળ છે જેને ખૂબ અલગ અલગ રીતે ખાવા માં આવે છે.એના અલગ અલગ અથાણાં બનાવી ને આખું વર્ષ ખાવા માં આવે છે. હાફૂસ અથવા બફના ની સ્પેશિયલ પાકી કેરી માં થી બનાવમાં આવે છે.કેરી ને બાફી ને કરવા માં આવે છે એથી એને બફાનું ના નામ આથી ઓળખવા માં આવે છે. નાગપચમી અને નોડી નેમ ને દિવસે આને ખાસ ખાવા માં આવે છે. વગર તેલ થી બનતું આ અથાણું આખું વર્ષ સારું રહે છે અને તમને પાકી કેરી ખાવા ની ગરજ સારે છે. Kunti Naik -
કારેલાં-શીંગદાણા નું શાક(karela singdana nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૨૮આ એક ટ્રેડીશનલ વિસરાતી જતી વાનગી છે. આ શાક મારી બા બહુ બનાવતા મારા પપ્પા હજી પણ કહે કે બા ના હાથ ના શાક નો ટેસ્ટ તો કંઈક અલગ જ હતો એવુ તો નહીં જ બને. પહેલી વાર મેં આ શાક ટ્રાય કર્યું છે. અને મારા સાસરે તો બધા ને ભાવ્યું.આ શાક ને ચટણી પણ કહેવામાં આવે છે. રોટલા સાથે ખાવા ની મજા જ કંઈક અલગ છે. આ ટ્રેડીશનલ વાનગી હોવાથી એને કાંસા ની વાટકી માં સર્વ કર્યું છે. Sachi Sanket Naik -
સંભારીયા ગુંદાનું અથાણું (Sambhariya Gunda Athanu Recipe In Gujarati)
#EB #અથાણું આ અથાણું અમારા ઘરે બધા ને બહુ જ ભાવે છે. અને તેને રોટલી ભાખરી કે થેપલા જોડે લેવામાં આવે તો સ્વાદ જ અલગ લાગે છે Nidhi Popat -
ગુંદાનું અથાણું (gunda athanu recipe in Gujarati)
અથાણાં અલગ અલગ પ્રકારના બનાવાય છે. એમાંય ગુંદાનું અથાણું હોય તો પૂછવું જ શું? ગુંદાનું અથાણુંખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB Vibha Mahendra Champaneri -
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4અથાણાં ની સિઝન આવે એટલે બધા અથાણાં ની સાથે સાથે બાફેલા ગુંદા નું અથાણું મારી ઘરે બને જ છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EBWeek 4ગુંદા નું અથાણું ખાટું અથવા મીઠું બે રીતે બનાવમાં આવે છેજેને આપણે આખા વર્ષ સુધી સાચવી શકાય છે. ગુદાની સીઝન જાય તો પણ આપણે ગુંદા નો સ્વાદ માણી શકાય છે. Archana Parmar -
અમેરીકન નટ્સ આઈસ્ક્રીમ(American Nuts Icecream Recipe in Gujarati)
#મોમ#સમરહમણા ઉનાળા ની કોન્ટેસ્ટ ચાલે છે અને ગરમી પણ ઘણી છે તો મે આ અમેરીકન નટ્સ આઈસ્ક્રીમ બનાવ્યુ છે. જે મારા ઘરે બધા ને બહુ જ ભાવ્યું. મારા દિકરા ને તો આઇસ્ક્રીમ બહુ જ ભાવે એટલે એક આઇસ્ક્રીમ પૂરુ થાય કે બીજુ બનાવી જ દઉં. Sachi Sanket Naik -
બાફીયા ગુંદા : (bafiya gunda) #અથાણાં
#અથાણાં #જૂનસ્ટાર ગુંદા(ગમબેરી) ને મરાઠી લોકો ભોકર/બોકર(bhokar)નાં નામે ઓળખાય છે. તેમજ ગુજરાત સાઇડ તેને ગુંદા નાં નામે ઓળખાય છે. તમે આ બાફીયા ગુંદા ને રાજસ્થાન, ગુજરાત, તેમજ મહારાષ્ટ્ર નાં અમુક ભાગ માં આ અથાણા જોવા મળે છે, આ એક રો(raw) ફ્રુટ છે, જે ઉનાળા ની સિઝન માં ૧ થી ૧.૫ મહિનાનાં લિમીટેડ સમય માટે અમુક સીલેકટેડ સીટી માં જોવા મળે છે. ગુંદાનાં અથાણાં વર્ષો થી આપણા ગુજરાતી નાં ઘરે બનાવવા ની પરંપરા ચાલતી આવી છે, અને આવી જ રીતે આ રેસીપી એક જનરેશન થી બીજી નવી જનરેશન પણ આ અથાણાં બનાવવા નું ફોલો કરે છે. ગુંદા કેરી ,બાફીયા ગુંદા, આથેલા ગુંદા અલગ-અલગ રીતે બનાવી શકાય છે. અથાણા ની સીઝના શરૂ થઇ ગઇ છે. અને માર્કેટ માં ગુંદા મળવાનું શરૂ થઇ ગયુ છે. તો ચાલો આજે જ બાફીયા ગુંદા બનવી લો. Doshi Khushboo -
-
ગુંદા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Instant Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું હું મારા માસી પાસેથી શીખી. આ અથાણું ખુબ જ ઝડપથી બની જાય છે અને આખું વર્ષ રાખી શકાય છે. બગડતું નથી. આ અથાણાંમાં ગોળ એડ નથી કર્યું તેથી અથાણું મીઠુ નહીં બને. અમારે ત્યાં કચ્છી માં આને ખારા ગુંદા પણ કહે છે. ખારું એટલે તીખું. એટલે કે ગુંદાનું તીખું અથાણું. એકદમ ઝડપથી બની જાય છે. અને સામગ્રી પણ બહુ ઓછી જોઈએ છે. તો તમે પણ ચોક્કસ બનાવજો આ અથાણું. Jigna Vaghela -
પિંક રાઈસ પૂડિંગ
#ઇબુક-૨૪અમારા ઘરમાં ખીર બહુ વાર બને તો મને થયું કે લાવને એમાં કંઇક નવું કરું. અને એમાં પણ cookpad માં આવીને બહુ નવું નવું કરવાનું મન થાય છે. એટલે મેં કંઈક અલગ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, સાથે હેલ્ધી તો ખરુ જ .આશા રાખું છું કે તમને પણ ગમશે જ. Sonal Karia -
-
બોળ ગુંદા (Bol Gunda Recipe In Gujarati)
#EBWeek 2બોળ ગુંદા ખાટા ગુંદા આ ગુંદા વિસરાતી વાનગી કહી શકો. ખીચડી ની શોભા છે. અમારે ત્યાં બને છે. HEMA OZA -
ચુરમાં ના લાડવા (Churma Laddu Recipe In Gujarati)
#GA4#WEEK14આપણા બધાના ઘરો ની આ મનપસંદ મીઠાઇ કે ડેસટ હોય જ છે ..જે ઘણા તહેવારો માં બને છે ગણેશચતુર્થી તો ચુરમાં ના લાડવા વગર અધૂરી જ લાગે ..ને આ મારા એ ખૂબ જ ફેવરીટ ...એટલે આજે એની જ રેસીપી સરળ રીતે લઇ ને હું આવી છું .. Kinnari Joshi -
-
કેરી ગુંદાનું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EBઆ મારી મમ્મી નું સ્પેશિયલ અથાણું છે. આ અથાણું બધાને ખૂબ ભાવે એવું અને ઇન્સ્ટન્ટ રેડી થઈ જાય એવું છે. Nidhi Popat -
સ્ટફ્ડ ગુંદા(Stuffed gunda recipe in Gujarati)
#MAમારી મમ્મી પાસેથી શીખી મને બહુ જ ભાવે તો મમ્મી ઉનાળામાં રોજ લંચમાં બનાવી આપતી. Avani Suba -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week4અહીંયા ને ગુંદા અને કેરીનું અથાણું બનાવ્યું છે જે આપણે ખીચડી દાળ-ભાત કે પરાઠા સાથે પણ ખાઈ શકીએ છીએ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
ફરાળી દમ આલુ(Farali Dum Aloo Recipe In Gujarati)
આજે અગિયારસ હોય રૂટિન થી કંઈક અલગ એવું ફરાળી પરોઠા સાથે આ સબ્જી બનાવી છે ટેસ્ટ માં બહુ જ મસ્ત બની છે ઘરમાં બધાને બહુ જ ભાવ્યું તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Sonal Karia -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું અમારા ઘર માં બધાજ ને ખૂબ જ ભાવે છે...આખા વર્ષ માં જ્યારે આ અથાણું નવું બને છે ત્યારે તાજું ખાવા ની મજાજ અલગ હોય છે.... Rinku Rathod
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15102752
ટિપ્પણીઓ (4)