મસાલા દૂધ (Masala Doodh Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકા માં દૂધ લો. તેમાં એક ઉભરો આવે એટલે તેમાં ખાંડ ઉમેરો એને તેમાં કાજુ, બદામ અને પિસ્તા ઉમેરો.(ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી લઇ શકાય)
- 2
ત્યાર બાદ તેમાં ઈલાયચી પાઉડર અને ચારોળી ઉમેરો અને મિક્સ કરો. ત્યાર બાદ એક વાટકી માં થોડુંક દૂધ અને કેસર ના તાંતણા લો અને તેને મિક્સ કરી ને તેને દૂધ માં ઉમેરો.
- 3
ત્યાર બાદ તેમાં જાયફળ ને છીણી ને ઉમેરો (જાયફળ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું લઇ શકાય છે ના લો તો પણ ચાલે)અને તેમાં એક ઉભરો આવા દો. અને તેને ગરમ ગરમ સર્વ કરો.
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15159596
















ટિપ્પણીઓ (5)