ભરેલા સરગવાનું શાક (Bharela Saragva Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવાની શીંગ ધોઈને ટુકડા કરી વચમાં થી કાપા કરી લેવા.
- 2
સૌ પ્રથમસેકેલો ચણાનો લોટ લઈ તેમા મરચું મીઠું હળદર ધાણાજીરું પાઉડર ગરમ મસાલો ને મોયણ નાખવુ.
- 3
પછી તેમાં ક્રશ કરેલા શિંગદાણા ને તલ એડ કરવા.
- 4
બધું બરાબર મિક્સ કરીને સરગવાની સિંગમાં બે કાપા કર્યા હતા તેમાં મસાલો ભરી દેવો ને સ્ટીમ કરવા મૂકવું દસ મિનીટ માટે.
- 5
ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકીને રાઈ નાખવી અંદર.
- 6
રાઈ તતડે એટલે તેમાં લસણની બનાવેલી પેસ્ટ લાલ મરચા વારી અંદર એડ કરી 1/2 કપ પાણી નાખી ને ઉકળવા મૂકો
- 7
પાણી ઉકળી જાય એટલે તેમાં સ્ટીમ કરેલી સરગવાની સિંગો ભરેલી નાખવી.
- 8
તેમાંથી થોડું તેલ છૂટું પડે એટલે સર્વિંગ બાઉલમાં કાઢી ને લીલી કોથમીરથી ગાર્નિશિંગ કરવું.
- 9
Keywords
Similar Recipes
More Recipes
- મેક્સીકન એન્ડ મિન્ટ-ગાર્લિક ફ્રેન્ચ ફ્રાઈસ (Mexican & Mint French Fries recipe in Gujarati)
- કારેલા અને કાચા કેળા નું શાક જૈન (Bitter Gourd Banana Sabji Jain Recipe In Gujarati)
- શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
- તુરીયા પાત્રા નુ શાક (Turiya-Patra sabji recipe in Gujarati)
- જીરા-મેથી બિસ્કીટ ભાખરી (Jira Methi biscuit Bhakhari recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15162240















ટિપ્પણીઓ (2)