કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati)

Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen

કોઈપણ બેકિંગ કર્યા વગર આ પુલ મી અપ કેક બનાવેલી છે ટેસ્ટમાં ખુબ જ સરસ છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે...

કોઈપણ બેકિંગ કર્યા વગર આ પુલ મી અપ કેક બનાવેલી છે ટેસ્ટમાં ખુબ જ સરસ છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 loko
  1. 1બ્રેડ નું પેકેટ
  2. 1ડાર્ક ચોકલેટનો સ્લેબ
  3. 2 ચમચીબટર
  4. 1dairy milk શોટ્સ નું પેકેટ
  5. 1 બાઉલ વ્હિપિંગ ક્રીમ
  6. સ્પ્રિંકલ્સ... ડેકોરેશન માટે
  7. 1પ્લાસ્ટિક ની બેગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ વ્હિપિંગ ક્રીમ લઈને બીટર ની મદદ થી 15 મિનિટ માટે બીટ કરો જેથી આપણી કેક માટે નું ક્રીમ રેડી થઈ જાય...

    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બ્રેડનું પેકેટ લઇ તેમાંથી એક બ્રેડ કાઢી તેને કોઈ કોઈપણ ઢાંકણા ની મદદથી રાઉન્ડ શેપ આપો..

    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ રીતે દસથી બાર બ્રેડ બ્રાઉન કરી લો...

    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચોકલેટ સોસ બનાવવા માટે...

  5. 5

    100 ગ્રામ ડાર્ક ચોકલેટનો સ્લેબ લઈ... તેને ગરમ પાણી નીચે રાખી ઉપર ચોકલેટ નું બાઉલ રાખી મેલ્ટ કરો... તેમાં 2 ચમચી બટર નાંખી....તેને પણ મેલ્ટ કરો..

  6. 6

    એક પ્લેટમાં કે તૈયાર કરવા માટે નીચે કેકનો પેડ રાખી ઉપર બ્રેડ બ્રેડ રાખી તેના ઉપર ચોકલેટ સોસ લગાવો પછી વ્હિપિંગ ક્રીમ લગાવો..

    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આ રીતે પ્રોસેસ કરતા જાઓ અને એક મોટી કેક જેવું બનાવી લો દસથી બાર બ્રેડમાં આપણી કેક બની જશે..

    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પછી વ્હિપિંગ ક્રીમનું લેયર કરો...

    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    પછી ફરીથી બીજુ લેયર કરો...તેના ઉપર સ્પ્રિંકલ્સ કરો અને થોડું પાઈપિંગ થી ડેકોરેશન કરો...

    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    પછી પ્લાસ્ટિક બેગ લઈ તેનાથી કેક ને ફરતી કવર કરો.. અને સેલોટેપ ની મદદ થી ચોંટાડી દો

    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    પછી ઉપર આપણો ચોકલેટ સોસ છે.. તેમાં તી બચેલા હોય તેને પણ ઉપર રેડી દો..

    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    તો આપણી પુલ મી અપ કેક હવે રેડી છે..

    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    પુલ કર્યા પછી તેનો ઉપરનો ચોકલેટ સોસ બધું જ લાવવાની છે જેમ નીચે ઉતરશે..

    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
  15. 15

    જોઈ શકો છો કે તે કેટલી સુંદર દેખાય છે...

    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
  16. 16

    આ રેસીપી નો વિડીયો જોવા માટે મારી youtube link... 👉

    https://youtu.be/r450ksxdwPU

    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ16ફોટો
    પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ16ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen
પર July 01, 2021 13:06

ટિપ્પણીઓ (6)

Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen
July 07, 2021 12:30
N thank u all for likes
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
  2. ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
  3. ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
  4. ટી ટાઈમ સ્નેકસ (Tea Time Snacks Recipe In Gujarati)
  5. મમરાની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
  1. કોફી (Coffee Recipe In Gujarati)
  2. આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
  3. સ્ટ્રોબેરી લેમોનેડ (Strawberry Lemonade Recipe In Gujarati)
  4. બદામ પૂરી (Badam Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15201637
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close