આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટમાં બધા મસાલા કરી દો બે ચમચી તેલ નાખી છીણેલા બટાકાના માવા થી લોટ બાંધી દો લોટને
- 2
લોટને તેલ લઈ બરાબર કેળવી લો સેવ પાડવાના સંચામાં તે લગાવી ઈચ્છા મુજબની જાળી મૂકી સંચામાં લોટ ભરી દો
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે સંચાથી સેવ પાડી લો બંને બાજુએ ગોલ્ડન થાય તેવી તળી લો તૈયાર છું આલુ સેવ ઠંડી થાય એટલે ટાઈ કન્ટેનરમાં ભરી લો ગમે ત્યારે ખાવા માટે તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#week8@cook_27802shee@vaishali1234@Ekrangkitchen@Disha_11 Payal Bhaliya -
-
-
-
-
-
-
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EBWeek 8બધાજ બાળકો ની ફેવરિટ આલુ સેવ તૈયાર છે. જે ઘરે બનાવી ખૂબ સરળ છે ઝડપથી બની જાય છે. Archana Parmar -
-
-
-
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
આલુ સેવ ખૂબ જ ટેસ્ટી અને ક્રીસ્પી હોય છે. #EB Vibha Mahendra Champaneri -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15214035
ટિપ્પણીઓ